________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2. જે માણસ આત્માને અથવા આ સાચી કામનાઓને જાણ્યા વિના આ લોકમાંથી ચાલ્યો જાય છે પર સર્વ લોકોમાં – તે મરણ પછી જે જે લોકમાં જાય છે. ત્યાં બધે – અમચાર પ્રાપ્ત થાય છે. અર્થાત તેને બંધનવાળું જીવન ગાળવું પડે છે. પણ જે માણસ આત્માને તથા સાચી કાનનાઓ જે જાણીને આ લોકમાંથી જાય છે તેને સર્વ લોકોમાં કામચાર – અર્થાતુ રવતત્રતાવાળું જીવન – પ્રાપ્ત થાય છે.” 0 કર્મને આધારે પુનર્જનાઃ
કહેવત છે, "જેવું વાવો તેવું લણો." "કરો તેવું પામો.” ખાડો ખોદે તે પડે.” આ કહેવતો કર્મનાં નિયમને જ વ્યક્ત કરે છે. વ્યક્તિ જેવું કર્મ કરે તેવો જ પુનર્જન્મ પ્રાપ્ત કરે છે. કા. ઉપ.માં સત્કર્મો કરનારને બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય યોનિમાં જન્મ મળે છે અને દુષ્કર્મો કરનાર શ્વાન, શુકર કે ચાંડાલ યોનિને પામે છે. વળી સિદ્ધાન્તરૂપે એમ પણ કહ્યું છે કે સુવર્ણની ચોરી કરનાર, મધપાન કરાર. ગુરુની ગાદી કે પીઠનું અપમાન કરનાર નિશ્ચિતપણે પતન પામે છે.
વ્યક્તિ જેવું વિચારે છે, કર્મ કરે છે, તેવો બને છે. તેથી પુરુહમેશાં યજ્ઞમય કર્મો કરવાં જોઈએ.” તેથી સર્વેદમાં સંજ્ઞાન સૂક્તમાં "સાથે ચાલવાની, બોલવાની, સરખા મનની" વગેરે બાબત જણાવેલી
લિંગશરીર કર્મને આધારે જ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. અને તે કર્મનો સિદ્ધાન્ત એ જ બાબતથી સિદ્ધ થાય છે કે, એક દરિદ્ર છે. એક તવંગર, એક શ્રેષ્ઠ છે, બીજો કોનિષ્ઠ વગેરે વગેરે.
ડૉ. રાધાકૃષ્ણનું જણાવે છે કે કર્મનો નિયમ એ નૈતિક શકિતની રક્ષા અથવા સાચવણીનો નિયમ છે. કર્મનોનિયમસફર છે. તેનો પડઘો ગુજરાતી કહેવત "વાવો તેવું લણો" એ પાડે છે, અશાંતુ વ્યક્ત જેવું કર્મ કરે તેવું ફળ ભોગવે છે. તેથી જ ઉપ. કમનાં નિવમ ઉપર વજન આપે છે.
બૃહ. ઉપ.માં જણાવ્યું છે કે, “સારુ કામ કરવાથી માણસ સારો થાય છે; નહારુ કામ કરવાથી નઠારો થાય છે. છો. ઉ૫. "મનુષ્ય સંકલ્પના બનેલો છે. માણસ જેવો સંકલ્પ આ લોકમાં કરે તેવો ને મથાં પછી બને છે. આમ મનુષ્યનો સંકલ્પ અને કમજ તેનાં જન્મ-મરણના ફેરાને અનાદિ બનાવે છે. તેથી જ લોકસંગ્રહની ભાવના સાથે કર્મ કરવાની વાત ઉપ. કરે છે.
મનુષ્ય પોતે જ પોતાને બંધનમાં નાખે છે, મૈત્રા. ઉપ.”“ખી જેમ પોતાના પંડને જાળથી બાંધે છે. તેમ માણસ પોતે જ પોતાની જાતને બંધનમાં નાખે છે. અર્થાત આપણ ઉપર આવતી આપતિ કે દુઃખ એ કોઈ આપતું નથી. પરંતુ આપણે જ ભૂતકાળના કર્મ દ્વારા તેના બીજ વાવ્યા હોય
For Private And Personal Use Only