________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
ક્ષુધા અને તરસથી પીડિત બાળક જેવી રીતે માતાની ઉપાસના કરે છે, તેવી જ રીતે દ૨ેક ભુર્તોએ પ્રાણીઓએ અગ્નિહોત્રની ઉપાસના કરવી જોઈએ. અહીં દરેક પ્રાણીઓએ ઉપાસના કરવી જોઈએ, તેમાં સંન્યાસીની ગણતરી કરવાની નથી; કારણ કે તે તો પોતાના શરીરમાં રહેલ વૈશ્વાનરરૂપી અગ્નિમાં સતત હોમ કરતો જ હોય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જા. ૬. ઉપ. દરેક કર્મ બ્રહ્મને અર્પણ કરીને શુદ્ધ-અશુદ્ધ દરેક કર્મ મરણ સુધી કરવાનું કહે છે. નિત્યકર્મો પણ બ્રહ્મ આરાધન બુદ્ધિથી કરવાનું જણાવે છે. કામ્ય કર્મો પણ બ્રહ્મ બુદ્ધિ રાખોને જ કરવા.૧ ગીતામાં પણ ભગવાન દરેક કર્મ પોતાને જ અર્પણ કરવાની વાત કરે છે.
સંન્યાસો પણ જે બ્રહ્મચર્યપૂર્વક અધ્યયન કરી, ગૃહસ્થાશ્રમ અને ક્રમશઃ વાનપ્રસ્થાશ્રમ અને અંતે સન્યાસ આશ્રમ સ્વીકારે છે. તેને "કર્મ સંન્યાસી" ગણાવે છે, અર્થાત્ નિષ્કાળ કર્મ યોગી જ છે.
શાંતચિત્તે અને વ્યવહારસ્થ બનીને કર્મ કરવામાં આવે તો કર્મબંધ. લાગતું નથી.૪ મહો,માં જણાવ્યું છે કે જે અપેક્ષા વગર, ઉદ્વેગ રહિત બનીને કાર્ય કરે છે, તે જીવન્મુક્ત છે.
બ્રહ્મસૂત્ર પણ લોકસંગ્રહ માટે કર્મ કરનારને કર્મનાં ગુણદોષ લાગતાં નથી તેમ જણાવે છે,હ ઘર્મત્યાગ :
ાહ્ય રીતે કર્મનો ત્યાગ એ સંન્યાસ નથી; પરંતુ આંતરિક રીતે મનથી કમફળનો ત્યાગ એ જ સંન્યાસ છે. આમ મૈત્રેયી ઉપ, નિષ્કામ કર્મનો નિર્દેશ કરે છે, કારણ કે દરેક ઇન્દ્રિયોથી રહિત હોય તો પણ તે પોતાનાં વિચારથી દરેક કર્મ કરતો જ હોય છે. કારણ કે મેં કર્મનો ત્યાગ કર્યો છે." એમ ઉચ્ચારવાથી કર્મનો ત્યાગ થઈ જતો નથી. કારણ કે વ્યક્તિને વિચારથી કરેલા કર્મનું પણ બંધન લાગે છે. તેથી જ ગીતા આવા કર્મત્યાગીને ઢોંગી કહે છે અને તેનું અવશ્ય પતન થાય છે તેમ જાવે છે.
ક
basic s
મુનિ પોતે કર્મ કરે કે ન કરે; પરંતુ તેની હાજરીમાં કે રચનાથી કરવામાં આવેલા કર્મનો કાં તે સંમતિ માત્રથી બની જાય છે.'' કારણ કે કર્મ મનથી બુદ્ધિથી, જ્ઞાનથી, ક્રિયાથી, ફળની ઈચ્છાથી કરવામાં આવે છે.
܀܂
જ્ઞાની પુરુષ નિષ્ક્રિય રહે અને કર્મ કરે નહિ, તેનાં પરિણામ સ્વરૂપે સમાજમાં જે સડો પેસે તેન જવાબદારી જ્ઞાનીની થાય છે. કારણ કે શ્રેષ્ઠ લોકો જેવું આચરણ કરે, તેવું અન્ય લોકો કરે છે. તેથી જ ભગવાન જણાવે છે કે; મારે કોઈ સ્વાર્થ ન હોવા છતાં હું કર્તવ્ય રત રહું છું.' મહો. પણ જ્યાં કર્મહીન દુનિ અને અનાર્ય રહેતા હોય ત્યાં રહેવું નહીં તેમ જણાવે છે. કારણ કે સંગથી પણ દોષનું માગી બનવું
૫
For Private And Personal Use Only