________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ-૫ સામવેદનાં ઉપનિષદોમાં ઉપાસના
zવાન શબ્દમાં ૩૫, મામ્ અને મન્ એ ત્રણ અંશ છે. જેમાં પ ઉપસર્ગ 'મા-સપને' છે અને ભાવ ના અર્થમાં પુ(ક) પ્રત્યય છે. ઉપાસન-પાલના અર્થાત્ શાસ્ત્રવિધિ અનુસાર ઉષાદેવની તૈલ ધારાવતું લાંબા સમય સુધીની ચિતની એકાત્મતાને ઉપાસના કહેવાય છે. કા. ઉ૫. પણચિત્તની શાંતિને ઉપાસનામાં અત્યંત જરૂરી માને છે. કોટમાં પણ આ જ બાબત કહી છે.
જે ક્રિયા દ્વારા આપણે આપણને ઈષ્ટની સાથે બિરાજમાન કરી શકીએ, તેનું નામ ઉપાસના ૩૫ समीपे असन्त स्थिति: उपासना.
આધિ ભૌતિક પદાર્થ ઉપર દષ્ટિ રાખી મન અને બુદ્ધિને આધિદૈવિક અર્થ ઉપર લઈ જવા તે ઉપાસના છે.
જાણવાની ઇચ્છાનાં પદાર્થનાં કોઈ એક રૂપમાં જ્ઞાન અને શ્રદ્ધા રાખવી. શ્રદ્ધાને આધારે વિજ્ઞાન સિદ્ધ ધ્યાન વગેરેની પરિચય/સેવા તે ઉપાસના છે.'
સૂર્ય, ગુરુ, અવતારી પુરૂષો વગેરેમાં ઇશ્વરચિત ક માનવા તે ઉપાસના છે.
fજ ધાતુમાં માનસ અને પ્રમાણ જ્ઞાન એવા બે અર્થમાં વપરાય છે, તે ઉપરથી વિદ્યા શબ્દ ઉપ.માં ઉપાસના અને તત્ત્વજ્ઞાન એવા બે અર્થમાં વપરાય છે. બે-પાર
બુદ્ધિ દ્વારા દેવતાની પાસે જઈ (૩) દેવતારૂપે પોતાના આત્મ ચૈતન્યને સાવું તે આંતર ઉપાસના છે અને સંપદાદિ બાહ્ય ઉપાસના છે.
ઉપાસ્ય બ્રહ્મ અપર બ્રહ્મ કહેવાય છે. તેને વાગની વિધા વેદ–વેદાંગ ઉપર રચાયેલી છે, તેથ. અપરા વિધા કહેવાય છે. જ્યારે અક્ષર બ્રહ્મને લગતી તાત્ત્વિક વિદ્યા પરા વિધા કહેવાય છે. તેથી જ ઉપનિષદ્રનાં ઋષિઓ ઉત્તમ નામ-રૂપ અને કર્મને બ્રહ્મના વિશેષણ રૂપે લઈ મંદ, મધ્યમ વગેરે અધિકારીઓને બ્રહ્મની ઉપાસના કરવાનું જણાવે છે, કારણ કે ઉપાસના બ્રહ્મ શોધમાં, પ્રમાણ જ્ઞાનમાં સિહાયક બને છે. આવો વિવેક કેના.નાં પ્રથમ ખંડમાં કરવામાં આવ્યો છે
ડૉ. રાધાકૃષ્ણન પણ જણાવે છે કે ઉપાસના અને શ્રદ્ધાનાં અલગ-અલગ રૂપોને યોગાભ્યાસને આત્મદર્શનનાં સર્વોચ્ચ લક્ષ્યમાં રાધનરૂપ માનવામાં આવ્યાં છે.”
For Private And Personal Use Only