________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી તે ભેદ કરવામાં આવતો નથી. જેવી રીતે વિવિધ રસોનાં સંગ્રહમાંધ મધ તૈયાર થાય છે. પછી, તેમાં ભેદ કરી શકાતો નથી; કે કયાં ઝાડમાંથી કયો રસ આવ્યો. આત્મા વિષથી અને વિષયનાં ભેદથી, અને અનુભૂત ચેતનાથી પર છે. તે સંપૂર્ણ કાલાતીત અવસ્થા છે. આ વ્યક્તિગત અમરતા છે. જેમાં આત્માની નિરપેક્ષતા, નિષ્પાધિક સત્તા પ્રાપ્ત થઈ જાય છે.
આત્મજ્ઞાનની પરમપદની પ્રાપ્તિ માટે અતઃકરણની શુદ્ધિ જરૂરી છે. અંતઃકરણ શુદ્ધિયીસ્કૃતિ દઢ બને છે, સ્મૃતિ પ્રાપ્ત થતાં હૃદયની બધી જ ગાઢો છૂટી જાય છે. તે માટે સર્વ પ્રથમ આહાર શુદ્ધિ જરૂરી છે પ૧
પ્રમોક્ષ પ્રાપ્તિના સાધનો ઉપાય:
શમ, વિચાર, સંતોષ અને સત્સંગ એ ચાર મોક્ષ પ્રાપ્તિનાં સાધન છે. તેમાંથી એકને વશમાં કરવામાં આવે તો અન્ય ત્રણ આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. એ જ શાસ્ત્રોનું અધ્યયન, તપ, દમ, તથા પોતાનો અનુભવ. ગુરુજીનો ઉપદેશ વગેરે દ્વારા નિરંતર આત્મચિંતન દ્વારા જણાતુનાં પાશમાંથી મુક્ત થઈ શકાય છે. પરે
માત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં એકાગ્ર ચિત્ત અને શાંત મન જરૂરી છે, તેનાથી વિપરિત આચરણ કરનારને આત્મબોધ પ્રાપ્ત થતી નથી અને આત્મબોધ જ આત્મસાક્ષાત્કારનું એકમાત્ર સાધન છે.
"હું જ બ્રહ્મ છું, તે હંમેશાં બધા દેવતાઓના ઉપાસ્ય દેવ છે, ચેષ્ઠથી પણ શ્રેષ્ઠતર છે. મહાનથી પણ માને છે, શાશ્વત, કલ્યાણમય, પરમતેજોમય સવંત, સનાતન અને પુરુષ છે. આ પ્રકારની ભાવના જ મોક્ષ પ્રાપ્તિનું શ્રેષ્ઠ કારણ છે."
નિષ્કામભાવે કર્મ કરનાર જ મોકા પાવે છે. તેથી મનમાં ઉઠતાં સંકલ્પો વિરોધ કરી, તેને સંકલ્પોથી જ નષ્ટ કરી, અને એ રીતે આત્મ સ્વરૂપમાં સ્થિત બની યોગી પુરુષ બનવાનો પ્રયત્ન કરો. કારણ કે પ્રયત્નપૂર્વક પુરુષાર્ધથી જ મનુષ્યનાં મલદોષ દૂર કરી શકાય છે.” • મોક્ષ પ્રાપ્તિના સરળ ઉપાય એ છે કે, મનમાં ઉત્પન્ન થતાં વિકાર અને ઈચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ. વિકારોનો હજુ ત્યાગ કરી શકાય છે. પરંતુ ઇચ્છાઓનો – શુમિ ઈચ્છાઓનો ત્યાગ કરવો વિશેષ મુશ્કેલ છે, ન દ. મહેતા બ્રહ્માનુભવમાં બાધક ત્રણ ઈચ્છાઓ ગણાવે છે કે પુત્રેરણા, દારેષણા (૨) વિતેપણા અને (૩) લોકેષણા જેમાં પુષણા – દાપણા અને વિષા સરળતાથી છૂટી શકે છે પરંતુ લોકેષણા છૂટી શકતી નથી, અથવા લોક કલ્યાણની ભાવ થી કરવામાં આવે છે. પરંતુ તે વિશેષ
૨પ
For Private And Personal Use Only