________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનકારક છે. તે કાર્યોમાં બુદ્ધિમાન વ્યક્તિઓ ફસાઈ જાય છે તેથી લોકપણાને વિશેષ પ્રયત્ન પૂર્વક જોડવી જોઈએ.
મહો. જણાવે છે કે, દેખાતી બધી વસ્તુઓ નાશ પામનાર છે, તેને માયા માનતા તે બધાને બ્રહ્મ માનવું એ જ મોટા પ્રાપ્તિનું સાધન છે. જયારે મૈત્રેયી ઉપ. મોક્ષ પ્રાપ્તિ માટે પત્થર, સુવર્ણ અથવા માટીની મૂર્તિની પૂજા નહીં પરંતુ પોતાના હૃદયમાં બિરાજમાન આત્માની પૂજા કરવી જોઈએ. કારણ કે આત્માની પૂજાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે.
સન્યાસો. પ્રાવનું મહત્ત્વ દર્શાવતાં જણાવે છે કે, દરરોજ બાર હજાર પ્રણવ મંત્રનો જપ કરવાથી એક વર્ષનાં અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. જયારે યોગચૂડામણિ ઉપર અજપા ગાયત્રી યોગીને માટે મોક્ષદાયક છે, તેમ જણાવે છે. આ જીવ (પ્રાણવાયુ કાર ધ્વનિથી બહાર આવે છે અને 'સ' કાર વનિથી અંદર જાય છે, આમ તે હંમેશાં હંસ હંસ" એમ જપ કરતો રહે છે. તે “અજપા ગાયત્રી" કહેવાય છે.
છા. ઉ૫. સૂર્ય અને પ્રાણની "38" રૂપે ઉપાસના કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત છ, ઉપ માં જ મધુવિધા, શાડિ વિધા, સંવર્ગવિદ્યા વગેરે વિદ્યાઓ દ્વારા મોક્ષ પ્રાપ્તિ કરી શકાય છે તે દર્શાવેલ છે.
અવ્યક્તો જણાવે છે કે, જે આનુષ્ટ્રમી વિદ્યાની ઉપાસના દ્વારા પરમતત્વને જાણે છે તે પરબ્રમને પામે છે અને પુનર્જન્મને પ્રાપ્ત કરતો નથી. અર્થાત્ પોક્ષ પામે છે.
મોક્ષ પ્રાપ્તિમાં આત્મજ્ઞાન મહત્ત્વનું છે અને વિદ્યાથી અમરત્વ પ્રાપ્ત થાય છે. આત્મ શક્તિ સર્વથી શ્રેષ્ઠ છે, તે જેને પ્રાપ્ત થાય છે તે શ્રેષ્ઠ બને છે. આ આત્મશક્તિ શાનથી જ પ્રાપ્ત થાય છે તેથી વિધાન)જ્ઞાનું મહત્ત્વ છે. તેથી વિધાથી જ અમૃત મોક્ષ પ્રાપ્ત થાય છે, તેમ કહ્યું છે.
મોક્ષ પ્રાપ્તિ માટે નિષ્કામ કર્મ જરૂરી છે. પૂર્વજન્મનાંખવા કર્મ સંસ્કારયી જ ત્યગુરખાબાની જિલાસા થાય છે. અર્થાત્ એક જ જન્મે નહિ, અનેક જન્મે મોક્ષ પ્રાપ્ત થાય છે.
સમ્યફ જ્ઞાન જ મોતનું કારણ છે કે નહીં. (હા, ઉપ ૫.૧૦.) પરંતુ આનન્દનિરિનાં મતે કર્યું પરંપરા મોક્ષ માટે જરૂરી છે. કારણ કે કર્મફળથી અંતઃકરણ શુદ્ધ થાય છે અને તેથી વૈરાગ્ય ઉત્પન થાય છે ફલસ્વરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે.
૨૫૭
For Private And Personal Use Only