________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસંદગી કે ગિ અનુસાર વ્યક્તિ જે કંઈ કરે તે તદ્દન અલગ વાત છે. પરંતુ તાત્વિક અને સૈદ્ધાંતિક દૃષ્ટિએ મુક્તપુરુષ કમંરહિત હોઈ શકે જ નહિ , 1 આત્મજ્ઞાનનો અધિકાર :
ડૉ. સનાડેના મતે આત્માનુભૂતિ માટે અંતર્મુખી વૃત્તિ, નિર્વેદ, આત્મશુદ્ધિ, નમ્રતા, શાંતિ, સત્ય. તપ, અંતર્દષ્ટિ, સમ્યકજ્ઞાન, બળ, કર્મનિષ્ઠાપૂર્ણ જીવનનું સમર્થન કરે છે. જયાં સુધી આ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી આધ્યાત્મિક જીવનના સાધકે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની આશા રાખવી જોઈએ
નૈતિક સદ્ગુણીની સંપૂર્ણ પ્રાપ્તિ બાદ યોગ્ય ગુરુ પાસે દાદા લેવી જરૂરી છે. ગુરુવાર પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. કા. ઉપ.માં સત્યકામ ફક્ત અનિઓની સંમતિ રજૂ કરી રહ્યો છે, પરંતુ જયારે તે પોતાનાં ગુરુને કહે છે કે, ગુરુ-તુલ્ય વંદનીય પુરુષો પાસેથી એ સાંભળ્યું છે કે, જ્યાં સુધી ગુરુ– વારા આત્મ-સાક્ષાત્કારની દીક્ષા પ્રાપ્ત થતી નથી. ત્યાં સુધી મનુષ્ય આધ્યામિક જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી
શકતો નથી.”
ગુરુપણ આત્માનુભવી હોવી જોઈએ. અન્યથા આ માર્ગે આગળ વધવું કઠિન બની જાય છે. તેમ કઠોપનિષદ્ જણાવે છે. એટલું જ નઈ પુસ્તકોની સહાયતાથી પણ જ્ઞાન પ્રાપ્તિ શક્ય નથી, પ્લેટોગુનાં શ્રીમુખ અને પુસ્તકનાં જ્ઞાન વચ્ચેનો તફાવત જણાવતાં કહે છે કે, “પુસ્તકનું જ્ઞાન સંપૂર્ણ નિ... છે. જ્યારે ગુરુ મુખનું જ્ઞાન તેમનાં પરિપૂર્ણવિકસિત જીવનનો નિષ્કર્ષ છે. કારણ કે પુસ્તકો પરમાર્થના માર્ગની મુશ્કેલીઓને દૂર કરી શકતી નથી, પરંતુ સરુ જેણો આ પથ ઉપર વિચરણ કર્યું હોય છે, તે પોતાનાં ઉત્સાહી શિષ્યને આધ્યાત્મિક પૂર્ણતાની સોપાન-પક્તિ ઉપર ધીરે-ધીરે સંભાળીને લઈ જાય છે. સદ્ગુરુ પોતાના શિષ્યને અધ્યાત્મ–માર્ગ પર લઈ જાય છે, તે બાબતનું દષ્ટાંત છા-દો, ઉપ માં છે.* ગાંધાર દેશનાં એક પુરુષને અમુક બકુઓ આંખે પાટા બાંધીને એકાંત અને ભયંકર જંગલમાં લઈ જઈને, ત્યાં યથેચ્છ વિચરણને માટે છોડી દીધો. જયારે તે પોતાના દેશ જવા માટે સહાયતા અને પથ–નિર્દેશાને માટે કરુણ અવાજો (રાડો) કરી રહ્યો હતો, ત્યારે અકસ્માતુ એક મનુષ્ય ત્યાંથી નીકળ્યો તે બોલ્યો," તે દિશામાં જાઓ, તે દિશામાં ગાંધાર દેશ છે. પોતાની બુદ્ધિનો યથાશક્તિ હૃપયોગ કરતો તે એક ગામથી બીજા ગામનો માર્ગ પૂછતો, ખૂબ જ કષ્ટથી પોતાના ઘરે આવ્યો. આ અંધ-ગાંધારનું દેણા આધ્યાત્મિક જ્ઞાનથી એટલું પરિપૂર્ણ છે જેટલું પ્લેટોનું રિપબ્લિકRepubic)નું ગુફાનું દષ્ટાત્ત, અંધગાધારના દષ્ટાન્નનો ભાવાર્થ સમજાવતાં ડૉ. રાનડે જણાવે છે કે, આપણા વાસ્તવિક લોક બ્રહ્મલોક છે, ત્યાંથી વાસનાઓનાં ડાકુઓ, નશ્વર વસ્તુઓ તરફ આપણી લાગણીને કારણે માપણી
૨૫૪
For Private And Personal Use Only