________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા મોકા – ૪.૪.૭
મોક્ષ એ ભારતીય સંસ્કૃતિમાં અંતિમ પુરુષાર્થ મનાય છે. દરેક શાસ્ત્રની પ્રવૃત્તિ મોક્ષ તરફની રહેલી છે. ઉપ.પણ મોક્ષ પ્રાપ્તિનાં માર્ગો દર્શાવવાની સાથે-સાથે જ્ઞાનપ્રાપ્તિ, બ્રહ્મજ્ઞાન, જીવ-જંગતુ વગેરેની ચર્ચા કરે છે.
જીવન્મુક્ત અને વિદેહ મુક્ત એમ મોલના બે પ્રકાર માનવામાં આવ્યા છે. જીવન્મુકત વ્યક્તિ સમાજમાં હરેફરે છે પરંતુ મોહ- કર્મફળ વગેરેથી પર હોય છે. જે કોઈ કાર્ય કરે તે નિર્મોહી ઈનિષ્કામ ભાવે કરે છે. આવા જીવન્મુક્ત પુરુષની સ્થિતિનું વન મહો. કરે છે. જે રાગ-વેષ, કામ-ક્રોધ, માન-અપમાનથી પર હોય તે જીવન્મુક્ત છે. આવો જીવનભક્ત શરીરના નાશ બાદ મોક્ષ અસ્થાને --
પરમપદને પામે છે.'
સ્વામી વિવેકાનંદજણાવે છે કે, “મનુષ્ય જ્યારે ઉત્સગને યોગ્ય થઈ જાય છે. ત્યારે તેનાં અજ્ઞાન આવરણ દૂર થઈ જાય છે અને તે પોતાને ઓળખી લે છે. પોતાનાં જીવનકાળમાં જ તેને આ અનુભવ થઈ જાય છે કે, પોતાનામાં અને સંસારમાં કોઈ તફાવત નથી. ઘોડાક સમય માટે આવા વ્યક્તિઓને માટે જગતનો નાશ થઈ જાય છે. તે સમજી લે છે કે, તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે? પરંતુ જ્યાં સુધી તેનાં વર્તમાન શરીરનું કર્મ બાકી રહે છે, ત્યાં સુધી તેણે જીવન ધારણ કરીને રહેવું પડે છે. આવી સ્થિતિમાં અવિદ્યાનું આવરણ નષ્ટ થઈ ચૂક્યું હોય છે, પરંતુ શરીરે પોતાનાં સમય સુધી રહેવું પડે છે. આ સ્થિતિને વેદાઓ ધ્વન્યુક્તિ કહે છે.” - વિદેહમુક્ત અવસ્થામાં જીવ તિ-અવગતિથી દૂર રહે છે. તેની અવસ્થા સતુ-અસથી પર થઈ જાય છે અને અનિર્વચનીય જ બાકી રહે છે. તે આદિ–મધ્ય અને અંતથી પર થઈ જાય છે તથા અનાદિ બની દોષમુક્ત થઈ જાય છે. તે શિવસ્વરૂમ બની જાય છે.” 1 જીવન્મુકતાવસ્થા
સ્તુતિ-નિંદાથી પ્રસન્ન ન થાય કે દુઃખનઅનુભવે.”
એ જીવમુક્ત છે જે તપ વગેરે સાધનો દ્વારા સ્વભાવથી જ સાંસારિક ભોગોથી વિરક્ત રહે છે. સમયે-સમયે પ્રાપ્ત થતાં સુખ-દુઃખમાં જે આસક્ત થતો નથી, આનંદિત – દુઃખી થતો નથી. આવો પુરુષ કામ, ક્રોધ, હર્ષ, ઉદ્વેગ, શોક વગેરે વિકારોથી મુક્ત હોય છે અને અહંકારયુક્ત વાસનાનો સ્વભાવથી
૨૪૯
For Private And Personal Use Only