________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવને આશ્રિત થઈને જ જન્મ–ધારણ કરે છે. આમાજીવ જ વાસનારૂપ સંકોથી ચંચલ મનનાં સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય છે, અને અંતે કમશઃ પંચમહાભૂતને પામે છે,
વાસ્તવમાં આ સંસારનું અસ્તિત્વ જ નથી તે રમાભાસ માત્ર છે. જ્યારે દૃષ્ટિ આવરણથી મુક્ત ઘઈજ્ઞાનવાળી બને છે. ત્યારે સ્વયં પોતાના રૂપમાં સ્થિત થઈ જાય છે.૧૩
જીવ સંકલ્પથી બંધનમાં પડે છે અને સંકલ્પના ત્યારથી મુક્ત થાય છે. સંક૯પ અને આશાના અનુસંધાનના ત્યાગથી જ કૈવલ્ય પ્રાપ્તિ થાય છે, ચિત્ત-વૃત્તિઓના વિરોધને જ કૈવલ્ય અવસ્થા અથવા પરાતિ કહેવામાં આવે છે."
ચિદાકાશમાં બધાં સંકલ્પોને રાત્તાહીન કરીને સ્થિર કરવાથી જ સર્વાત્મક પરમપદની પ્રાપ્તિ થાય છે.
આ બધી વસ્તુ દેખાય છે, તે નાશવંત છે, પરંતુ તેને માયા ન માનીને, દરેકને બ્રહ્મ માનવું એ જ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે.
સાક્ષાતુ અપરોક્ષ બ્રહ્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. છા, ઉપ જણાવે છે કે, સહુ સ્વરૂપ આત્મા જે બ્રહ્મ છે તેને જાણનાર મોક્ષ પ્રાપ્ત કરે છે, અને જીવ પરહ્યને પ્રાપ્ત કરે છે. આ રાતુ તત્ત્વને જાણનાર જીવ આત્મા પુનર્જન્મને પ્રાપ્ત કરતો નથી.
સંશયવાળી વ્યક્તિ મુક્તિ પામતી નથી, સંશય રહિત વ્યક્તિ મુક્તિ પામે છે. ગીતા પણ સંશયવાળો આત્મા વિનાશ પામે છે તેમ જણાવે છે."
મામા વાસ્તવમાં બ્રહ્મ જ છે, પરંતુ જો તૃષ્ણા વગેરેમાં બંધાયેલો રહે તો બંધન છે અને તેનાથી પર રહી નિષ્કામભાવે કર્મ કરે તો મોક્ષ પ્રાપ્ત કરે છે.
ગ્રાહ અને ગ્રાહક સબંધ નાશ પામીને શાંતિ પ્રાપ્ત થવી તે જ મોક્ષ છે. યોગચૂડામણી ઉ૫. જણાવે છે કે, મમતા દૂર થતાં મોટા પ્રાપ્ત થાય છે. ૨૪
અદ્વૈતવાદીઓના મતાનુસાર જીવાત્મા જ દુઃખોનું કારણ છે.
દશ્યપ્રપંચને વશીભૂત થઈને જ દષ્ટા બંધનમાં પડે છે અને વશીભૂતન થવાથી મોક્ષ પ્રાપ્ત કરે છે. “સોધિના પરિણામ સ્વરૂપે દશ્યની સત્તાનો બોધ થાય છે, તે જ આત્મકૈવલ્યમુનિ છે.
મધ્યાચાર્યનાં મતાનુસાર મુક્તિ પ્રાપ્ત થતાં જીપ જે દેવની ઉપાસના કરતો હોય છે તે દેવનાં
૨૨૧
For Private And Personal Use Only