________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ અંગ કરે છે. ચિત્તથી જે હંમેશા આલંબનયુક્ત ભાવોનો જ ત્યાગ કરી દે છે, તે જીવન્મુકત છે. ઉપેક્ષાથી શૂન્ય, અંતર્મુખી દષ્ટિવાળો, આકાંક્ષા રહિત, પવિત્ર મનવાળો, શાંત, કામનારહિત, ઉદારીના હદયથી કોઈપણ પદાર્થથી રહિત છે, ફલાફલથી, માન-અપમાનથી પર ઉઠંગ રહિત થઈને કમરત સાક્ષીભાવવાળો, સાંસારિક વિષયોનાં ચિંતનથી રહિત, સ્વાદિષ્ટ કે સ્વાદ રહિત ભોજનને એક સમાન બની બોજન કરનાર, દરેક પરિસ્થિતિમાં સમાન ભાવ રાખનાર, ધમધર્વ, સુખ-દુઃખ, હર્ષ-વિષાદ, રાગ-દ્વેષ રહિત, અચનાં ધનની અપેક્ષા ન રાખનાર, નિસ્પૃહ, આત્મામાં જ પૂર્ણતાનો અનુભવ કરનાર જીવન્મુક્ત છે."આ જીવન્મુક્ત સ્થિતિનું વિસ્તૃત વર્ણન . કરે છે.
વારાનાબંધન કારક છે, જ્યારે હું સંપૂર્ણ વિશ્વરૂપ છું, અશ્રુત પરમાત્મા છું. મારાથી અલગ કશું જનથી, એ પ્રકારનો જ્ઞાનપૂર્ણ અહંભવ ઐયરૂપ છે. તેનાથી આગળહું અત્યંત સૂક્ષ્મ અને પ્રપંચથી પર છું તે પ્રકારના અહમાવ બંધનમુક્ત કરાવનાર છે. જીવનમુક્ત પુરુષ આ પ્રકારના અહંભાવથી યુક્ત હોય છે."
જીવન્મુક્ત પુરુષ "વાળના અગ્રભાગ કરતાં પણ સૂક્ષ્મ છું અને સંપૂર્ણ પ્રપંચથી પર છું” તેવા અહંકારભાવથી યુક્ત હોય છે.
જીવન્મુક્ત શાંત-ચિત્ત પુરુષનો મૃદુ અને કઠોર પ્રાણી પૂર્ણ વિશ્વાસ કરે છે. શુભઅશુમને સાંભળીને હર્ષ–શોકને પ્રાપ્ત કરતો નથી, ભૂખ્યારહેવાથી કે ભોજન કરવાથી, માન-અપમાનથી, યુદ્ધ. મૃત્યુ, પ્રાપ્ત વસ્તુમાં સમભાવ રાખે છે, અપ્રાપ્ત વસ્તુની લાલસા કરતો નથી, તે શાંત ચિત્ત પુરુષ છે. ગીતાનાં સ્થિતપ્રજ્ઞ પુરુષનાં વર્ણન ઉપર મહો.નાં આ વર્ણનનો અસર જોઈ શકાય છે.
જે તદ્દોથી પર થઈ જાય છે અને જેની બુદ્ધિ પરમ આનદમયી અવરથાને પ્રાપ્ત કરે છે. જે જીવન્મુકત છે. જ્યાં સુધી તૂરીયાવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વ્યક્તિએ પુરુસત્સંગ, શાસ્ત્રને ધ્યાનમાં રાખી અનુકૂળ વ્યવહાર કરતાં રહેવું જોઈએ.”
ભોગચ્છા બંધન સ્વરૂપ છે અને ભોગેચ્છાનો ત્યાગ મુક્તિ છે. તેમાં મવિશેષ કારણભૂત છે. મનનો નાશ જ મનોન્નતિના કારણરૂપ છે. ગીતામાં પણ કહ્યું છે કે, મન જ મનુષ્યનાં બંધન અને માં-1: કારણરૂપ છે.
હે બ્રહ્મ; મન ચિંતારૂપી અગ્નિની જ્વાળામાં બળેલું છે. ક્રોધરૂપી અજગરે કાપેલું છે તેથી તે પોતાના પિતામહ આત્માને ભૂલી ગયેલ છે, તેથી સર્વ પ્રથમ તેનો જ ઉદ્ધાર કરો. કારણ કે – જીવ(આત્મા)
૨૫૦
For Private And Personal Use Only