________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨પ્રાણમય કોશ:
પંચ પ્રાણોની આ સંજ્ઞા છે તે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોને ક્રિયાશીલ રાખે છે. એટલું જ નહીં અનમય કોશને પણ ગતિશીલ રાખે છે. આ પંચ પ્રાણમાં પ્રાણ, અપાન, બાન, સમાન અને ઉદાનનો સમાવેશ ધાય છે. ૨૯
(૧) પ્રાણી. તેનું સ્થાન હૃદયમાં છે. તેને આધારે જ શરીરનું શ્વાસોદ્દાસનું કાર્ય ચાલે છે અને શરીર ગતિશીલ રહે છે. એની ક્રિયાઓ ઊર્ધ્વમુખી છે. (૨) અપાન અપાનનું સ્થાન ગુદા છે. તે શરીરનો કચરો બહાર ફેંકે છે. તેની ક્રિયાઓ અધોમુખ છે. (૩) વ્યાન : વ્યાનું સર્વ અંગોની નસેનસમાં વ્યાપેલો છે. શરીરનાં સાંધાઓના હલન ચલનને તે સંભાળે છે. જ્ઞાનતંતુઓરૂપી બધી જ નાડીઓમાં તેનો સંચાર છે અને વ્યાન વડે જ બધી નાડીઓ સક્રિય રહે છે.
(૪) સમાનઃ સમાનનું સ્થાન નાભિપ્રદેશ છે તે ખોરાકનો રસ ગ્રહણ કરી. સમગ્ર શરીરમાં પહોંચાડી શરીરને પુષ્ટ કરે છે. કૂતરું વગેરે કરડવું હોય ત્યારે નાભિમાં જ ઈજેકશન આપે છે તેનું કારણ આ જ હોય શકે. કારણ કે શરીરમાં ફેલાયેલા વિષને નાભિચક્રમાં આપેલી દવા તુરત જ ત્યાં પહોચી જઈ દૂર કરી શકે. (૫) ઉદાનઃ ઉદાનનું સ્થાન કંઠ છે. સ્વપ્ન, હેડકી વગેરે દ્વારા તેનો અનુભવ થાય છે. પ્રાણી જે ખાય છે, પીએ છે તેના વિભાગ આ વાયુ કરે છે. મરણ બાદ પ્રાણ અને સૂક્ષ્મ દેહને શરીરમાંથી લઈને બહાર નીકળી જાય છે.
પ્રાણ જડ છે, આત્મા ચેતન છે અને પ્રાણમય કોશથી વિલક્ષણ છે. પ્રાણમય કોશ એ સુમ દેહરૂપ છે. પ્રાણમય કોશને વાસનામય કોશ પણ કહે છે. પ્રાણને જાણનારો એવો હું આત્માસ્વરૂપ તથા તેનાથી ચારો રાશી છું" એ પ્રમાણે પ્રાણમય કોશથી પોતાના સ્વરૂપને બિ: સમજવાનું છે. પ્રાણમય કોશની ઉપર મનોમય કોશનો મહિમા બતાવવામાં આવ્યો છે. (૩) મનોમય કોશ
પાંચ જ્ઞાનેન્દ્રિયોનો બનેલો છે. તેમાં અંદર મન રહેલું છે. પ્રારબ્ધ ફલભોગ માટે થઈને દરેક ઈન્દ્રિયોને પ્રેરે છે. તે દેહમાં અહંતા અને મમતા રાખે છે. તે કામ-કોધમય ક્ષેય નિયમ રહિત છે. આ કોશ જીવાત્માએ ધારણ કરેલી કાર્ય સાધક ગોઠવણ છે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનને શાંત કરવાથી સાધના સારી રીતે થઈ શકે છે અને વિકારી મન તાબે થાય છે. ગીતામાં પણ મનને તાબે કરવા માટે
૨૧૧
For Private And Personal Use Only