________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને પાર્જન્મનું કારણ બને છે. તેથી જ તેને કમશ્રય પણ કહે છે. આ શરીર પંચ પ્રાણ, પંચ સાદ્રિય, પંચ કેન્દ્રિયો અને એક અંતઃકરણ એમ ૧૦ તત્ત્વોનું બનેલું છે. અમુકનાં મતે પંચ પ્રાણ, જ્ઞાનેન્દ્રિય, કેન્દ્રિયો, મન અને બુદ્ધિ એમ ૧ તત્વોનું બનેલું છે. આ મતભેદ સામાન્ય છે. કારણ કે મન અને અદ્ધિ અંત:કરણની બે વૃત્તિઓ જ છે, તેથી ૧દ તવોનું જ સુક્ષ્મ શરીર બનેલું છે તેમ કહી કઃ કાય. જીવાત્મા આ સૂક્ષ્મ શરીરને આધારે જ એક જન્મમાંથી બીજા જન્મમાં જાય છે. જેવી રીતે નણજાલ એક તણ ઉપરથી બીજા તૃણ ઉપર જાય છે,
(૩) કારણ શરીરઃ
કારણ શરીરને અનાદિ અને અરિવચનીય એવી અવિધાથી અબિન માનવામાં આવે છે. સુપ્તિ સમયે સાક્ષ અને અવિદ્યા એ બે ટકી રહે છે. આ બેને જીવાત્માનું કારણ શરીર" કહે છે અને તે લિંગ શરીરથી ભિન્ન છે. કર્મના નિયમાનુસાર પુનર્જન્મની જે ઘટમાળ ચાલે છે અને તેમાં સાપક રીતે ટકી રહેતું વાર તે કારણ શરીર છે. તેને આનંદમય કોશ પણ કહે છે.
આગળ જે આના જીવની જગત વગેરે ત્રણ અવસ્થાઓ દર્શાવે તે આત્મા સ્થળ, સૂક્ષ્મ અને કારણ શરીરથી મિન છે તે દર્શાવે છે.
પંચકોશઃ
જે વસ્તુ ઢાંકનાર કે આચ્છાદનરૂપ હોય તે ઢાંકનાર પદાર્થનો કાંશ કહેવાય છે. જીવ મા કોશમાં ઢંકાયેલો છે. તે કોશો અનમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય છે. જેનું ઉપ. વર્ણન કરે છે. શ્રીમદ્ શંકરાચાર્ય પણ વિવેકચૂડામણિમાં પંચકોશનાં સિદ્ધાંતનું નિરૂપણ કરે છે. (૧) અનમય કોશઃ
આ પંચમહાભૂતનો બનેલો છે જ અનમય કોશ છે. અરણ કે તે નથી જ ઉત્પન્ન થાવ છે, તેનાથી જ જીવે છે અને તેના વગર નાશ પામે છે. આ અન્નમયકોશ સુખ-દુઃખના અનુભવ માટેનું "આપતન" એટલે કે સ્થાન છે અને મન દ્વારા જીવે ભોગવવાના સુખ દુઃખનું તે નિમિત્ત બને છે, જડ બુદ્ધિ આ દેહને જ બ્રહ્મ માને છે. જયારે શાની "હું બ્રહ્મ છું" એમ હંમેશાં આત્મામાં જ સ્થિર રહે છે. આ કોશ પંચમહાભૂનો બનેલો હોવાથી જ મૈત્રા. પ. જીવાત્માને માટે ભૂતાત્મા" શબ્દ પ્રયોગ કરે છે. છ. ઉપ. ઉત્પત્તિ અનુસાર તેને માટે એડજ, વોનિજ અને ઉર્મિ એમ શબ્દ પ્રયોગ કરે છે.
૨૧૦
For Private And Personal Use Only