________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરમ્યાન આપણે સંસાર અથવા પુનર્જન્મની સાધનામાંથી પસાર થવું રહ્યું છે. આત્મજયનો આનંદ પ્રાપ્ત કરવાનો જે પરમ પુરુષાર્થ છે કે જીવનમાં ઉત્સાહ રેડે છે. સંસાર અથવા પુનર્જન્મ એ કેવળ આન્મ પ્રાપ્તિ માટે મળેલ અનેક તકોની પરંપરા છે. જીવન એ આત્માનાપૂર્ણત્વ સુધી પહોંચવામાંરરતે આવો -- એક વિસામો છે, અને અપ્રમેય એવા પરમાત્મા સુધી પહોંચાડનારી સીડીનું એક પગથિયું છે. ને. આત્માને અનંતત્વ માટે તૈયાર કરવાનો વખત છે. જિંદગીએ ખાલી સ્વનું નથી. અને જગ એ આત્માનો સનિપાત નથી. બ્રહ્મ સાથે તાદાતા એ અમૃતત્ત્વ અથવા શાશ્વત જીવન છે. આપણે તેમ મુક્તિ સુધી ન પહોચીએ ત્યાં સુધી આ સંસારમાં એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ફેંકાયા કરીએ છીએ. જીવન-મરણના નિયમને વશવત, જન્મો ધારણ કરી પ્રારબ્ધ ભોગવતાં પુરુષાર્થ કરવાનો છે. તેથી જ છા.ઉ.માં એ પ્રાર્થના કરે છે કેમારે એ ધોળા દાંત વિનાનાને ભક્ષણ કરનારા ઘરમાં ફરી જવાપણું ન હો."છા, ઉપ.માં જ અન્ય જગ્યાએ ઋષિ જણાવે છે કે, જ્યારે પરિમિત તત્ત્વનો સદંતર ત્યાગ કરવામાં આવે ત્યારે ઈશ્વર સાથેનું ઐક્ય સિદ્ધ થાય છે, અને ફરી સંસારમાં આવવાપણું રહેતું નથી." આ સંસારનો ઈરાદો આત્માને કેળવણી આપવાનો છે.
૨૪૧૫
For Private And Personal Use Only