________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
0 ચક, નાડી, મુદ્રા, મલનાશ:
અષ્ટાંગયોગમાં આગળ વધનારે ચક, નાડી વગેરેનું શરીરમાં સ્થાન, તેને જાગૃત કરવા માટેના આસન થતાં મુદ્રાઓ વિશે જાણવું જોઈએ. અન્યથા તેનો અષ્ટાંગયોગનિષ્ફળ જાય છે તેમ યોગચૂડામણિ, મૈત્રા. ઉપ0 જણાવે છે અને તેની પદ્ધતિનું વર્ણન કરે છે.
નાભિ સ્થાન :
મૂલાધારથી ઉપર નવ આગળ કંદસ્થાન છે, જેની લંબાઈ-પહોળાઈચાર–ચાર આંગળ છે તથા તેની આકૃતિ કુકકુટાંડની સમાન છે. તે ચર્મથી રક્ષિત છે. તે કેન્દ્રસ્થાનની મધ્યમાં નાભિ છે.03 1 કુંડલિની;
કદના ઉદ્ઘભાગમાં આઠ ફુડલોધી વિંટળાયેલી કુણ્ડલિની શક્તિ છે. તે મુજનાં માટે બંધનકારક અને યોગીઓને માટે મોકદાયિકા છે."
નાભિનંદથી બે આંગળ નીચે જ કુંડલિની છે, તે આઠ પ્રકૃતિથી યુક્ત છે. તે વાયુની મદદથી અન. જલ વગેરેનો અવરોધ કરીને હેમંશાં નાભિનંદનાં બને ભાગોને ઘેરીને રહે છે, અને તે સદા બ્રહ્મરન્દ્રના મુખને પોતાના મુખથી ઢાંકેલું રાખે છે." આ મોક્ષ દ્વારને કુંડલિની શક્તિ દ્વારા યોગીઓ ખોલે છે
] ચક્ર:
"ધોગ સાધનામાં પ્રત્યેક ચક્રનો માનસશાસ્ત્રની દષ્ટિએ નિશ્ચિત ઉપયોગ અને સામાન્ય ધર્મ હોય છે. પ્રત્યેક ચક્રની વિશિષ્ટ શકિતઓનાં કાર્યો અને ધમોનો તેમના ઉપર આધાર હોય છે. મૂલાધાર ચક્રનો પ્રદેશ સ્થલ અન્નમયકોશથી આરંભીને એક અવચેતનાના સ્તર સુધી પ્રસરેલા છે; પંડુ આગળ રહેલ સ્વાધિષ્ઠાન ચક્ર નિમ્નપ્રાણના કેન્દ્રનું આધિપત્ય ભોગવે છે. બિપ વાન મદ્ધિપુર ચક વિશાળતમ પ્રાણ શક્તિનું કેન્દ્ર છે. હુ૫મ યાને અનાહત ચક્ર માવ પ્રધાન શકિતનું કેન્દ્ર છે. ગળા આગળનું – વિશુદ્ધ ચક અભિવ્યક્તિનું તથા બહિર્મુખ ... મનનું પ્રધાન કેન્દ્ર છે. બે મમ્મર વચ્ચે આવી રહેલું આજ્ઞાચક્રક્રિયાત્મક મન, તપ શક્તિ, સૂમ દષ્ટિ થાને દર્શન શક્તિ તથા મનમય ઘડતર ઘડવાનું કેન્દ્ર છે. મસ્તકની ઉપર આવી રહેલું સહસદલ – ચક્ર ઉચ્ચતર ચિંતન શકિત ઉપર પ્રભુતા ધરાવે છે. તથા તેની જ અંદર ઉત્તર, અલૌકિક મનોમય શક્તિ વસે છે એ સહસ્ત્રદલની ટોચે મનોમય કોશ સહજ જ્ઞાનની શકિત પ્રત્યે પોલિત થાય છે. વિજ્ઞાનની નીચે આવેલા અધિમાનસનો કાશ એ સ૮૪
૧૦૭
For Private And Personal Use Only