________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપ. કરે છે. મુદ્રા બાબતે પૂ. શ્રીમન્નથુરામ શમાં જણાવે છે કે- કુંડલિની શક્તિ પ્રાણના બ્રહ્મરંધ્રમાં પ્રવેશ કરવાના મુખ્ય માર્ગ સુપુખ્ખાને બંધ કરીને સ્થિત રહેલી છે. તે જાગૃત થાય અને પ્રાણનો સંયુક્શાનો માર્ગ ખુલે અને પર્યંકનું ભેદન થાય. તેથી પ્રયત્નપૂર્વક મામુદ્રા વગેરેનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે પ્રાણાયામની એકાગ્રતાથી ઉત્પન થયેલી ઉમ્રતા દ્વારા જ કુડલિની જાગૃત થાય છે.
શ્રી યોગચૂડા. ઉપ.માં (૧) મૂલબન્ધ ર) નભોમુદ્રા (૩) હડિયાણબન્ધ (૪) જાલંધરબંધ (પ) મહામુદ્રા (૬) ખેચરી મુદ્રાનું નિરૂપણ છે. જેનો સામાન્ય પરિચય આપવાનો અહીં ઉપક્રમ રાખેલ છે. આ છ મુદ્રા વિશેષ મહત્ત્વપૂર્ણ છે.
આ મુદ્રાઓનો પરિચય શ્રી ભાણદેવ પણ પોતાના પુસ્તક યોગ વિદ્યામાં વિસ્તારપૂર્વક ચિત્રો સાથે આપે છે.
(૧) મૂલબંધ ક૨૮
સિવનીને દઢતાપૂર્વક દબાવીને યોનિસ્થાનને દઢ રૂપથી સંકુચિત કરવું. અપાનવાયુને ઉપરની તરફ આકર્ષિત કરવો તે મૂલબંધ કહેવાય છે. તેનાથી અપાન અને પ્રાણવાયુ એક થઇ જાય છે. મલ-મૂત્ર ઘટી જાય છે. જે વ્યક્તિ હમેશાં આ બંધનો અભ્યાસ કરે છે તે વૃદ્ધ હોવા છતાં યુવાન બની જાય છે.
આ મુદ્રાનું કાર્ય પ્રાણાપાનનો સંયોગ કરી પ્રાણની સુપુખ્ખા તરફ ગતિ કરાવવી. આક્રિયામાં મૂલ સ્થાનનું સારી રીતે બંધન થાય છે માટે યોગીજનો મૂલબંધ તરીકે પણ ઓળખાવે છે.
આનાથી વધુ બ્રહ્મરન્દ્રમાં પહોંચે છે અને નાદસિદ્ધિ થાય છે.
(૨) નભોમકા ,
જીભને ઉષ્ય રાખી પવનને સુપુષ્યામાં વૃધવાનો અભ્યાસ કરવો તે નભોમુદ્રા કહેવાય છે.
(૩) ઉડિયાણબન્ધ :
જેમ પક્ષી આકાશમાં ઉડ્ડયન દરમિયાન વિશ્રાન્તિ કરે છે તે રીતે ઉરિયાણનો અભ્યાસ રૂપી હાથી માટે સિંહ સમાન બની જાય છે. અર્થાત ઉકિવાનનો અભ્યાસ કરનાર મૃત્યુને જીતી લે છે- ઘાયુષ્ય પ્રાપ્ત કરે છે.
ઉદરથી નાભિને નીચે ખેંચવું તે પશ્ચિમનાન કહેવાય છે. ઉરિયાણબંધ ઉદરમાં જ થાય છે. નાભિના ઉપલા તથા નીચલા ભાગને બરડાને અડે એવી રીતે બલપૂર્વક પાછા ખેંચવાની ક્રિયાને બંધ કહે છે.
૧૧૪
For Private And Personal Use Only