________________
Shri Mahavir Jain Aradhana Kendra
6.
૬.
.
3.
6.
વ્યાન
te
સમાન
નાગ
ધૂમ
સમગ્ર શરીર
નાભિથી હ્રદય સુધી
www.kobatirth.org.
ર
દેવદત્ત
૧૩. ધનંજય મૃત્યે સમયે સંપૂર્ણ શરીરમાં
શરીરને ફૂલાવવું.
આ નાડી અને પ્રાણનું જ્ઞાન અત્યંત મહત્ત્વનું છે. કારણ કે; યોગી આ પ્રાણની ગતિને નિયંત્રિત કરી ઊર્ધ્વગામી બનાવે ત્યારે મોક્ષનો અધિકારી બને છે. તે પ્રાણ-નાડી વિશે વિશેષમાં શ્રી જા, દ. ઉપ. જણાવે છે કે; ઈડા નાડીમાં ચન્દ્રમાં અને પેંગલા નાડીમાં સૂર્ય દરરોજ ભ્રમણ કરે છે. પિંગલામાંથી ઇંડામાં સંવત્સરથી સંબંધિત પ્રાણાયામને વિદ્વાનો સૂર્ય સંક્રમણ કર્યું છે. જેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. તે જ રીતે ઈંડામાંથી પિંગલામાં સંક્રમણ થાય તેને દક્ષિણાયન કહે છે. ઈંડા પિંગલાની સન્ધિમાં પહોંચે તેને અમાવાસ્યા કહે છે. જ્યારે પ્રાણ મૂલાધારમાં પ્રવેશે ત્યારે વિષ્ણુયોગમાં તપસ્વી સ્થિત થાય છે. દરેક શ્વાસ -- ઉચ્છ્વાસને સંક્રાન્તિ માનેલ છે. પરંતુ જયારે પ્રાણ ઈડા દ્વારા કુંડલિની ઉપર આવે છે. ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે; અને પિંગલા દ્વારા કુણ્ડલિની ઉપર આવે ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે.ક I નાડી શુદ્ધિ કરણ
ઉત્પન્ન થયેલ શક્તિનું સંપૂર્ણ શરીરમાં મોકલવી.
૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરે મેળવેલ પદાર્થોનું યોગ્ય રીતે પાચન
કરી, શરીરને અનુરૂપ બનાવવા.
ઓડકાર, છીંક વગેરે,
સંકોચ; નેત્ર ખોલવું-બંધ કરવું વગેરે.
ભૂખ-તરસ
નિદ્રા—તંદ્રા
નાડીના શુદ્ધિકરણ માટે શાસ્ત્રોમાં નિર્દેશેલા વિધાન પ્રમાણે કર્તવ્ય કર્મોમાં રત રહીને ફલનો ત્યાગ કરે. અષ્ટાંગ યોગનું સંવન કરતાં કરતાં સત્યપાલનપૂર્વક જ્ઞાની મહાત્માઓની સેવા કરતાં– કરતાં જ્ઞાન પ્રાપ્તિ કરે અને આત્મચિંતનમાં રત રહે. આત્મ ચિંતન માટે પર્વત ઉપર, નદી કિનારે, એકાંત વનમાં, બિલ્વવૃક્ષની સમીપે અથવા કોઈ પવિત્ર અને રમણીય પ્રદેશમાં આશ્રમ સ્થાપી મનને એકાગ્ર બનાવી ધ્યાન રત થવું. ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ આસન લગાવવું. શીવા મસ્તક દેહને સમભાવમાં સ્થિત રાખીને મુખને બંધ કરવું. નાકના અગ્રભાગમાં દષ્ટિ રાખી, ચન્દ્રમણ્ડલ સ્થિત છે તેવી ભાવના કરતાં-કરતાં ત્યાં પ્રણવ સ્વરૂપ પરમાત્માના પ્રત્યક્ષ દર્શન કરવા. આ રીતે ધ્યાન પ્રાણાયામ
For Private And Personal Use Only