________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિષેધના અવધિરૂપ જે તત્ત્વ રહે છે તેનાં કરતાં કોઈ ચઢી'તું તવ નથી એવું સમજીવવાનો આ પ્રયત્ન
ઘમૂર્ત—અમૂર્તઃ
મૈત્રાયણિ ઉપ.માં બ્રહ્મનાં મૂર્તિ અને અમૂર્ત એ બે સ્વરૂપ છે. મૂર્ત સ્વરૂપ અસત્ય છે અને અમૂર્તિ સત્ય છે. તે જ બ્રહ્મ છે, તે જ જયોતિ છે, જ્યોતિ જ આદિત્ય છે, આદિત્ય જ ૐ છે અને ૐ જ આત્મા છે. તેથી તેનું ધ્યાન કરતાં-કરતાં તેનું (બ્રહ્મનું આત્મા સાથે એકત્વ કરવું. સામવેદના એકભાગમાં ઉદ્ગથ છે, એ જ પ્રણવ છે. તે જ સર્વની ઉત્પત્તિ કરે છે. નિદ્રા રહિત, વૃદ્ધાવસ્થારહિત અને મૃત્યુ રહિત છે. તે હૃદયમાં રહે છે. તેનું વૃક્ષરૂપે વર્ણન કરતાં જણાવે છે કે – તેનું મૂળ ઉપર અને શાખાઓ બ્રહ્મ સુધી છે. આકાશ-વાયુ વગેરે શાખાઓ છે. આ સંપૂર્ણ જગતુ તેનું સ્વરૂપ છે. "" અક્ષર જ તેનું સ્વરૂપ છે. તેથી તેની ઉપાસના કરવી જોઈએ. તેને જાણનાર તેને (બ્રહ્મને) જાણે છે.
છા. ઉપ. પણ ""ની જ પરબ્રહ્મના પ્રતીકરૂપે ઉપાસના કરવાનું જણાવે છે. તે જ ઉગીધ છે. તે જ(%) શુદ્ધ પરબ્રહ્મ છે તેમ જણાવે છે.”
ઉતા દ્વારા યજ્ઞમાં જે સર્વપ્રથમ "ૐ"નું ઉચ્ચારણ કરવામાં આવે છે, તે જ પરમાત્માનું નામ અને પ્રતીક છે. આ "" જ ઉદ્ગથ છે. % જ બ્રહ્મ છે, તે જ બધુ છે. તે જ આદિત્ય બ્રહ્મ છે.'
યોગ ચૂડામણિ ઉપ. પણ ઝું સ્વરૂપ બ્રહ્મ જે નિત્ય, શુદ્ધ, બુદ્ધ, નિર્વકલ્પ, નિરંજન, નામ રહિત અનાદિ, મૃત્યુ સ્વરૂપ તુરીય છે તેમાંથી જ સ્વયં જ્યોતિરૂપ પરાશક્તિ ઉત્પન્ન થઈ તેનું જ ધ્યાન અને જપ કરવું જોઈએ તેમ જણાવે છે. દર
ૐ સ્વરૂપ બ્રહ્મ છે તેમ જણાવી ", ૩, ૫કાર રૂપ પણ બ્રહ્મ જ છે, અથાતુ જ છું તેમ જાવું.
અહીં ગીતાના વિભૂતી યોગને જોઈ શકાય છે, ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન બધા મુખ્ય સ્વરૂપમાં વિશેષ શક્તિ સ્વરૂપ હું જ છું, “તેમ જણાવે છે. તેમ અહીં પણ મહાદેવ જણાવે છે કે આત્મા જ જીવાત્મા છે, તે જ પરમાત્મા છે, સંસારરૂપ અને સંસારની બધી વસ્તુ સ્વરૂપ આત્મા જ છે અને તે જ પરબ્રહ્મ છે. કા. ઉપ.માં પણ બ્રહ્મનાં શરીરનું વર્ણન છે. પ્રાણ, સ્વર્ગ અને વિદ્યુતુ એ ચાર મારું શરીર છે. વિધુતુમાં જે પુરુષ દેખાય છે. તે હું જ છું. એ રીતે બ્રહ્મની ઉપાસના કરવા જણાવે છે.*
For Private And Personal Use Only