________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) ભૂણ(ઈડા)નાં રૂપમાં સર્વપ્રથમ સર્જન પામનાર અંગ હૃદય જ છે.
ઉપ.નાં ઋષિઓ આત્માનું સ્થાન હૃદય જ માને છે અને તેમાં તેઓને જરાપણ મુશ્કેલી નથી, પરંતુ ભારતીય વિકાસમય વિચારધારામાં ધાંગિક પ્રક્રિયામાં આત્માનું સ્થાન મસ્તિષ્ક માનેલ છે.
ડૉ. રાનડે વિશેષમાં જણાવે છે કે- "હૃદયની અંદર રહેલી જગ્યા જેને આપણે આકાશના રૂપમાં જાણીએ છીએ તેજ હિરણ્યમય પુરૂનું સ્થાન છે. મૂધની અસ્થિઓની વચ્ચમાં સ્તનવત્ અવલખિત જોઈ શકાય છે. ત્યાંથી જ "ઇન્દ્ર પાર જવાનો માર્ગ છે, તે સીધો મસ્તકનાં તે ભાગ સુધી જાય છે, જ્યાં સ્ત્રીઓ સેંથો પૂરી છે. "ભૂ, ભુવઃ, સ્વાએ બીજ મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવતાં આત્મા સીધી રે બ્રહ્મની તરફ ગતિશીલ થઈ જાય છે. ત્યારે આત્મા સ્વરાજ્ય પ્રાપ્ત કરી લે છે અને મનસ્પતિની સાથે એકરૂપ થઈ જાય છે, તેમજ વાક્રપતિ, ચક્ષુપ્પતિ, શ્રોત્રપતિ, વિજ્ઞાનપતિ તથા ટૂંકમાં બ્રહ્મ થઈ જાય છે, જે આકાશનાં રૂપમાં વ્યક્ત થાય છે."
છા ઉપ. આત્માના પ્રકાશવાન", "અનજોવાનું, "જ્યોતિષ્માન અને "આવતનવાન એમ ચારપાદ ગાવે છે. વૈશ્વાનર અને તેજસ કાર્યકારણથી બંધાયેલી છે. પ્રારા પણ બદ્ધ છે પરંતુ તુરીયમાં કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી, પ્રાજ્ઞ આત્મા પોતાને કે બીજાને સત્ય કે અસત્યને જાણતો નથી. આ વિધાને પડીના વિદ્ય તરીકે ઓળખવામાં આવે છે.
1 જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત અને તુરીય અવસ્થા
મહર્ષિ અરવિંદ જણાવે છે કે આપણા જીવનને ખૂબ જ થોડો ભાગ આપણા જાણવામાં આવે છે. મોટોભાગ સ્કૂલ દશાથી નીચે સુષુપ્તિમાં તથા જાગ્રત દશાથી પર તુરીયાવસ્થામાં રહેલો છે. તેની કોઈ—કોઈવાર આપણને ઝાંખી માત્ર થાય છે. પ્રત્યેક મનુષ્યમાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત વ્યક્તિત્ત્વ હોય છે અને તે ત્રણેય સ્થિતિથી પર તુરીય અવસ્થા હોય છે, જેમાંથી એ ત્રણેય પ્રકારનાં વ્યક્તિત્વને ધારણ કરનાર આત્મા વિશ્વના દ્રતનો આનંદ લેવા માટે આવિર્ભાવ પામે છે."
સામાન્ય વ્યવહારમાં જે દેહભાવ ધારણ કરીને વર્તન કરીએ છીએ તેને જાગ્રત અવસ્થામાં કહે છે. પ્રાણમય અને મનોમયજીવનની પાછળ જે ચત વિકસી રહેલું છે તેને સ્વપ્નાવસ્થા કહે છે. તે સ્થિતિમાંથી આપણને કાંઈક ખબર મળે છે પણ સ્કૂલ જગતુની જેમ વાસ્તવિક નથી લાગતું. તે વિજ્ઞાનમય ચૈતન્યની ભૂમિકાને સુષણ કહે છે. જયારે આપણને આપણા શુદ્ધ અનંત સનુની જ સાક્ષાત્કાર થાય છે, છતાં આપણને તેની સાથે સીધો કોઈ સંબંધ હોતો નથી, તે તુરીયાવસ્થા છે. *
૧૨૯૮
For Private And Personal Use Only