________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) વિડ્યોદરી :
કુહૂ અને હસ્તિજિહાની મધ્યમાં વિવાંદરી રહે છે. જે નાભિકંદના મધ્યભાગમાં સ્થિત છે. અનિ દેવતા છે. (૧૪) પસ્વિની :
પૂપા અને સરસ્વતીની મધ્યમાં રહે છે. ડાબા કાન સુધી ફેલાયેલી છે. પ્રજાપતિ દેવતા છે. પ્રાણ :
નાડીઓ અને તેમાં વહેતા પ્રાણ પ્રવાહને જાણ્યા પછી પ્રાણની ગતિ વિશે અને તેનાં પ્રકારો વિશે જાણવું જરૂરી છે. કારણ કે પ્રાણની ઉર્ધ્વગતિથી જ અમૃતતત્ત્વની પ્રાપ્તિ થવાની છે. તેથી પ્રાણ પ્રવાહને ઓળખવો જરૂરી છે. ગોરક્ષનાથ જણાવે છે કે, જ્યાં સુધી પ્રાણની ઊર્ધ્વગતિન થાય ત્યાં સુધી અધ્યાત્મ માત્ર વાતો જ રહે છે. વાંચન-વિચાર-ઉચ્ચ આદર્શ બધું જ નિરર્થક છે.
"મન તથા શરીરને જોડનારી સાંકળ રૂપ આત્માની શક્તિ તે પ્રાણ. મન તથા શરીરથી સ્વતંત્ર રીતે પ્રાણ, મન તથા શરીરથી સ્વતંત્ર રીતે પ્રાણ અસ્તિત્વ ધરાવતાં જણાતો નથી. એ બે તત્ત્વોમાં પ્રાણ જુદાં જુદાં કાર્યો કરે છે. સ્કૂલ પદાર્થોમાં જુદાં જુદાં સ્વરૂપ ઉત્પન્ન કરી સ્થૂલ શક્તિ તરીકે વર્તે છે; અને સૂક્ષ્મ ક્રિયાઓને ટકાવી મનની પ્રતિષ્ઠારૂપ થઈ રહે છે.
આ પ્રાણ વાસ્તવમાં એક જ છે, પરંતુ શરીરની અંદર સ્થાન ભેદે અને કાર્ય ભેદે તેનાં પાંચ મુખ્ય અને પાંચ ઉપ પ્રકાર પડે છે. જે નીચેના કોષ્ટકથી સરળ રીતે સમજી શકાય.
સ્થાન
કાર્ય
નામ ૧. પ્રાણ
હૃદયથ નાકા સુધી
ખ્યાલ, ખોરાક વગેરે લેવો ધા પાચનમાં મદદરૂપ થવું.
૨.
અપાન નાભિથી નીચે
શ્વસન ક્રિયા, રુધિરાભિસરણ, પાચન ક્રિયા વગેરે, ઉત્સર્ગ, વાટ વિસર્જન વગેરે.
૩.
ઉદાન
કંદ-કંઠથી ઉપર મસ્તકમાં
અટેિ પ્રાણનો સમષ્ટિ સાથે સંબંધ -જીવામાં તેને આધારે જ સુક્ષ્મ શરીરને દેહમાંથી બહાર કાઢી, પુનઃ ગર્ભમાં પ્રવેશ વગેરે.
૧૧૧
For Private And Personal Use Only