________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
તે નહીં. ચિત્તાકાશ, ચિદાકાશ અને ૌતિક આકાશ એમ ત્રણ પ્રકારનાં આકાશ માનવામાં આવે છે, તેમાં સમસ્ત સંકલ્પોને સત્તાહીન કરીને ચિદાકાશમાં સ્થિર રહેવાથી પરમપદની પ્રાપ્તિ થાય છે. આ ચિદાકાશમાં સ્થિર રહેવાથી જ ઉદારતા અને વૈરાગ્યથી સંપન્ન સર્વાનમયી અવસ્થાની પ્રાપ્તિ થાય છે, તે જ સમાધિ છે. આ અવસ્થા રાગ-દ્વેષ રહિત થવાથી પ્રાપ્ત યાય છે. તેના ામ્યાસર્થ, અંકાચિત્તમાં રમણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. પરિણામ સ્વરૂપે સત્તાના અભાવનો બાંધ થાય છે, ને જ જ્ઞાન છે અને તે જ કૈવલ્ય મુક્તિ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાધિનું માહાત્મ્ય ઃ
મૈત્રા ઉપ માં જણાવેલ છે કે, સમાધિ દ્વારા મલનાશ થતાં જે સુખ આત્માને થાય છે, તેનું વર્ણન શક્ય નથી. તે તો સ્વયં અનુભૂતિનો વિષય છે. આ અનુભૂતિની સમજણ આપતાં મહર્ષિ દયાનંદ સરસ્વતી← જણાવે છે કે 'મનુષ્ય જળમાં ડુબકી મારીને ધોડોક સમય અંદર રહે છે તેમ જીવાત્મા પરમેશ્વરમાં મગ્ન થઈને બહાર નીકળે છે.
યોગના અનુમવમાં મહર્ષિ અરવિંદ જણવે છે કે યોગમાં આશ્ચર્ય થાય તેવા અનુભવો થાય છે તેના પ્રત્યે મનને બહુ જવા દેવું નહીં. કાર: કે યોગનો હેતુ પ્રભુપ્રાપ્તિ છે, આશ્ચર્ય કે જાદુ પ્રાપ્તિ નથી. ઓચિંતો મગજમાં તેજનો અંબાર વ્યાપે આપણે ક્ષણિક બેભાન થઈ જઈએ, મગજમાંથી આખા રારીરમાં ઠંડકનો વિચિત્ર અનુભવ થાય, કપાળ વચ્ચે ઝં.છું તેજ દેખાય તેના પ્રત્યે બહુ મન જેવા દેવું નહીં. પ્રભુપ્રાપ્તિ અને જીવનમાં તેનો આવિર્ભાવ એ જ હેતુ છે,
મહો.માં જ્ઞાનનીયોગની સાત ભૂમિકાઓ દર્શાવેલી છે. આ સાત ભૂમિકાઓમાં પ–નિયમ વગેરે યોગના અંગોની વાત કરવામાં આવી છે અને આ ભૂમિકાઓમાં દુઃખ નારૂપ મુક્તિ છે તેમ જણાવવામાં આવ્યું છે.
૧
(૧) શુભેચ્છા :
સાંસારિક મજાલ તરફ ગ્લાનિ ઉત્પન્ન થવી, શાસ્ત્ર વગેરે તરફ જિજ્ઞાસા યની, શ્રેષ્ઠ કોંની ઈચ્છા વગેરે થવું. તેને જ્ઞાનીઓ શુભેચ્છા નામી પ્રથમ ભૂમિકા કહે છે.
(ર) વિચારણા :
સજ્જનોનો સંગ, શાસ્ત્રોનું અધ્યયન, વૈરાગ્યયુક્ત સદાચારની પ્રવૃત્તિ થાય, તે વિચારણ. નામની ભૂમિકા છે.
૧૩૫
For Private And Personal Use Only