________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનની શક્તિ દ્વારા, યા તો સીધેસીધી, પોતાની શક્તિ મનોમય કોશમાં રેલાવીને તેની સાથે પોતાનાં સંબંધ કે સધ સંસર્ગ સ્થાપિત કરી શકે છે જ્યારે
એકાગ્રતા :
એકાગ્રતા બાબતે મહર્ષિ અરવિંદ જણાવે છે કે :
"સામાન્ય રીતે માનવની ચેતના ચારેબાજુ ફેલાયેલી હોય છે. તેને એક જ જગ્યાએ – એક જ વિષયમાં કેન્દ્રિત કરવી તે એકાગ્રતા છે. આ એકાગ્ર થયેલ ચેતનાનો વિસ્તાર અને ઘનીભૂત કરવું એ જ યોગની એકાગ્રતાનો ધ્યેય છે. આ એકાગ્રતા સાધવા માટે સાધકે શરૂઆતમાં બિંદુ, મૂર્તિ, વગેરેને માધ્યમ તરીકે સ્વીકારી આગળ વધવું જaઈએ, અને ધીરે ધીરે પરમ તત્ત્વમાં ચિત્તને એકાગ્ર કરવું
0 નાડીe:
નાભિસ્થાનમાં રહેલ કંદમાંથી ઉત્પન્ન થઈ ર,૦૦નાડીઓ સમગ્ર શરીરમાં વ્યાપીને રહેલી છે. આ નાડીઓ દ્વારા સમગ્ર શરીરમાં પ્રાણનું સંચરણ થાય છે. નાડીઓમાં મુખ્ય ત્રણ છે. તે પૃષ્ઠ ભાગમાંથી પસાર થાય છે, અને પ્રાણમાગમાં સ્થિત છે. " સુપુમ્યા વચ્ચે છે. ઈડા ડાબી બાજુ અને પિંગલા જમણી બાજુ છે. સામાન્ય રીતે સુષ્મા બંધ છે.
છા, ઉપ.નાં મતે નાડીનું ઉત્પત્તિ સ્થાન હૃદય છે. હૃદયમાંથી એકસો એક નાઓ ઉત્પન્ન થાય છે. તેમાંથી એક મસ્તક તરફ જાય છે, તેનાં દ્વારા ઊર્ધ્વ ગતિ કરવાથી અમૃતતત્ત્વની પ્રાપ્ત થાય છે. અન્ય નાડીઓ ઉત્કમાણનું કારણ બને છે. ઇ.ઉપ.માં રક્તવાહિની નાડીઓ પિંગલા, શુક્લ, નીલ, પીત, અને રન બતાવવામાં આવી છે.'
માનવ શરીર પોતાના હાથના માપથી ૬ આગળનું છે. આ દેહનાં મધ્યભાગમાં અગ્નિનું સ્થાન છે તથા તેનો રંગ તપ્ત સુવર્ણ રામાન તેજસ્વી છે. આતિથી તે બિકોણરૂપ છે. ગુદાથી બે આંગળ ઉપર અને ઉપસ્થથી બે આગળ નીચેનો ભાગ મનુષ્યના મધ્યદેહ છે. જેને મૂલાધાર કહે છે. ત્યાંથી નવ આંગળપર કદનું સ્થાન છે. તેની આકૃતિ કુકડાના ઇંડા સમાન છે. તે ઉપરથી ચર્મથી મઢેલું છે. "
શ્રી, જા. દ. ઉપ. અને યોગ. ઉપ. (૧) ઈડા (રા પિંગલા ! સુપણા (૪) ગાંધારી (પ) હસ્તિજિહા (6) પૂણા (૭શસ્વિની (૮) અલપા (૯ ક (૧૦) શાંખિની 11 સરસ્વતી (૧૨) વણા ૧૩) વિશ્વદરી (૧૪) પસ્વિની. મુખ્ય છે, જેને મહાચક કહે છે તેને યોગીઓએ હંમેશા
૧૩૮
For Private And Personal Use Only