________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પોતાને સત્યની સામે નિશ્ચલ રાખે છે. જે વિચારનું ધ્યાન કરવામાં આવતું હોય, તેની સંપૂર્ણ સુગંધને આપણે ચિરમાં ફેલાવીએ છીએ. તેથી જ શ્રીમદ શંકરાચાર્ય ઉપાસનાને એકાત્મ વિચારધારાના અજ. પ્રવાહ બતાવે છે. તે પણ ધ્યાનરૂપ છે. (૮) સમાધિ :
ધ્યેયવસ્તુના સ્વરૂપને પામેલું મન જ્યારે પોતાના ધ્યાનપણાના સ્વરૂપનો પરિત્યાગ કરીને અને સંકલ્પવિકલ્પથી રહિત થઈને કેવલ ધ્યેય વસ્તુના સ્વરૂપથી સ્થિત થાય છે ત્યારે તેની તે અવસ્થાને ડોગીપુપ સમાધિ કહે છે. યોગચૂડામણિ ઉપ. બાર દયાનને સમાધિ કહે છે. જ્યારે જા. દ.
પ. પણ પરમાત્મા અને જીવાત્મા માટે એકરૂપ સંબંધવાળી નિશ્ચયાત્મક બુદ્ધિના પ્રાગટયને જ સમાધિ કહીને જણાવે છે કે- આ આત્મા નિત્ય, એકરસ, સર્વવ્યાપી અને સવંદોધહીન છે. તે એક હોવા છતાં માયાને ફારણે અનેક દેખાય છે. અદ્વૈત બવ જ સત્ય છે, વારતવમાં સાથી સ્વરૂપમાં સ્થિત એકમાત્ર શિવરુપ પરમાત્માને જ માને તેવી નિશ્ચયાત્મક બુદ્ધિને સમાધિ કહે છે.
મર્ષિ પતંજલિ-૧ ધ્યાન જ અર્થ માથી નિભસિત થઈ જાય છે તથા રવરૂપથી શૂન્ય જેવું થઈ જાય છે, તે પ્રત્યકતાનતા રૂપ ધ્યાનનું સમાધિ કહે છે. આ વ્યાખ્યાને શ્રી ભાણદેવે વિસ્તૃત રીતે સમજાવી છે.
સમાધિ એટલે જે દશામાં સંજ્ઞાનો થાને હું છું એવા જ્ઞાનનો લય થઈ જાય તે દશા.તે દશામાં વ્યકિતનું ચૈતન્ય અનંત અસ્તિત્વમાં મગ્ન થઈ જાય છે.
સમાધિના સમ્પ્રજ્ઞાત અને અસમ્પ્રજ્ઞાત એમ બે પ્રકાર છે. સમ્પ્રજ્ઞાત સમાધિમાં કોઈને કોઈ આલંબન રહે છે, જયારે અસંપ્રજ્ઞાત સમાધિનાં કાંઈ આલંબન હોતું નથી.
ચિત્તવૃત્તિનું અહંકાર શૂન્ય થઈને બ્રહ્માકાર થઈ જવું તે સંપ્રજ્ઞાત સમાધિનું સ્વરૂપ છે. આ સ્થિતિ ધાનના પરિપક્વ અભ્યાસથી સિદ્ધ થાય છે. જ્યારે ચિતની પ્રશાંતવૃતિ જે પ્રધાનન્દને આપનારી છે. અસમ્માન સમાધિ કહેવાય છે. એ અવસ્થા યોગીઓને માટે અતિશય પ્રિય છે. ૩ ૪
સંયમનો પરિપાક ઘવાર્ય. સંપ્રજ્ઞાત સમાધિનો ઉદય થાય છે. તેમાં ધ્યેય વસ્તુના નું ભાન હોય છે. આ સમાધિથી પ્રાપ્ત થતી સિદ્ધિઓમાં નિઃસ્પૃહના આવે ત્યારે ધમધ સામાધિ પ્રાપ્ત થાય છે. આ સમાધિ શુલ તથા અકૃષ્ણ ધર્મને વરસાવે છે તેથી તેનું નામ ધમમેધ સમાધિ છે. તે પછી પરવાર્થ ઉત્પન્ન થતાં અસમ્પ્રજ્ઞાન સમાધિ પ્રાપ્ત થાય છે.
મ.માં વાસનાને બાળનાર આત્મજ્ઞાનને જ સમાધિ કહેવ છે. માત્ર મન રાઈડ રિચર બેસવું
૧d૪
For Private And Personal Use Only