________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
છે.
શક્તિવાળો બની જાય છે. આ ઉદુર્ગાયનાં રહસ્યને જાણી, દેવોએ વૈદિક કર્મકાંડનો ત્યાગ કરીને માં પ્રવેશી ગયાં; અર્થાત્ પરબ્રહ્મની ઉપાસના કરવા લાગ્યા
કૌષીાંકે ઋષિ અને પ્રણવ વચ્ચે અભેદ દર્શાવી અધિદૈવત અને અધ્યાત્મ ઉપાસનાનું વર્ણન કરે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાત્મ્યઋષિ અને પ્રવાહણ ઋષિ વચ્ચેનાં સંવાદમાં પરમાત્મા જ શ્રેષ્ઠ ઉગીથ છે તેની ઉપાસના કરનાર સતત પ્રગતિ કરતો રહે છે. અન્ન પ્રાપ્તિ માટે ઉર્ગીથની ઉપાસના જણાવી; ઉપસ્તિ ઋષિ જણાવે છે કે; આપત્તિનાસમયે ઉચ્છિષ્ટ અન્ન ખાવાથી દોષ લાગતો નથી.
*
તેરમાં ખંડમાં સામ ગાન દ્વારા ઉીચની ઉપાસના કરનારને ખૂબ જ અન્ન અને પ્રદિપ્ત જઠરાગ્નિ પ્રાપ્ત થાય છે; તેમ જણાવ્યું છે.
と
અધ્યાય રે :
બુદ્ધિમાન પુરુષો સામની ઉપાસના શ્રેષ્ઠ છે તેમ જણાવી તેનાં દ્વારા જ શ્રેષ્ઠ ધર્મની ઝડપથી પ્રાપ્તિ થાય છે તેમ કહે છે. ત્યારબાદ “પૃથ્વી હિંકાર" વગેરે રૂપ 'સામ' તેમજ વર્ષામાં પણ પાંચ પ્રકારે સામ ઉપાસના જણાવે છે.
જળમાં પાંચ પ્રકારની સામ ઉપાસના કરનાર જળમાં મૃત્યુ પામતો નથી તેમ જણાવી, વસંત વગેરે ૠતુમાં, પશુમાં, પંચ પ્રાણમાં પાંચ પ્રકારની અને વાણીમાં સાત પ્રકારની ઉપાસના વર્ણવે છે.
આદિત્યમાં હિંકારયુક્ત, પ્રસ્તાવરૂપ વગેરે, પરમાત્મામાં અતિમૃત્યુ રૂપ વગેરે સાત પ્રકારની ઉપાસના વર્ણવીને શ્રેષ્ઠ ફળ આપનાર ગાયત્ર સામ ઉંપાસના વર્ણવે છે.અ
રથાર સામ, વામદેવ્ય સામ અને બૃહત્ સામની ઉપાસના દર્શાવી, ઉપાસના કરનારે ઉપાસ્યની નિંદા ન કરવારૂપ વ્રત પાળવાનું જણાવે છે.૨
પર્જન્યમાં વરુપ સામ, ૠતુઓમાં વૈરાજ સામ, પૃથ્વીથી સંબંધિત શક્કરી સામ, પશુઓની દૃષ્ટિથી રૈવતી સામ, યજ્ઞાયીય સામની ઉપાસના કરનાર યશસ્વી બને છે. તેણે માંસ-મીન ૧ ખાવાનું વ્રત પાળવું પડે છે,૧૩
દેવતાઓની દૃષ્ટિથી રાજન સામની ઉપાસના વર્ણવી, વેદ વિધાની દષ્ટિથી સામ ઉપાસના વર્ણવે છે, આ રીતે ઉપાસના કરનાર ઇશ્વર જ બની જાય છે.
૩
For Private And Personal Use Only