________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
તેની નિશ્ચયાત્મક બુદ્ધિને જ સમાધિ કહે છે, આ રીતે સમાધિ વિશે વિવિધ રજૂઆત કર્યા બાદ માયાવાદનો આ સંપૂર્ણ વિશ્વને માયાનો ખેલ માત્ર માને છે, ત્યારે તેને પરમાનંદ
નિર્દેશ કરતાં હોય તેમ જણાવે છે કે પ્રાપ્ત થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઉપદેશ પછી દત્તાત્રેયજી મૌન થઈ ગયા તેમજ ઉપદેશને હૃદયમાં ધારણ કર. મુનિ સાંસ્કૃતિ જીવન્મુક્તની સ્થિતિને પ્રાપ્ત કરી આનંદમાં નિમગ્ન થઈ ગયા.
(૧૬) જાબાલી
ભગવાન જાબાલિને મહર્ષિ ચૈાદ વગેરેએ પરમતત્ત્વનાં રહસ્યને સ્પષ્ટ કરવાં કહ્યું, જીવ શું છે? પશુ શું છે ? ઈશ કોણ છે? મોક્ષનો ઉપાય શો છે? ત્યારે જાબાલિ જણાવે છે કે, હું જે જાણું છું તે કહ્યું, તેમ કહીં સર્વપ્રથમ જ્ઞાનની પરંપરા જણાવતા કહે છે કે; આ જ્ઞાન પોતાને ડાનન પાસેથી, પડાનને ઈશાન પાસેથી, ઈશાને ઉપાસનાથી પ્રાપ્ત કર્યું.
-
જાબાલિ જણાવે છે કે.અહંકારથી યુક્ત પશુપતિ જ સંસારી જીવ છે. પંચકૃત્યોથી યુક્ત, સંપન્ન, સર્ગજ્ઞ, સર્વેશ્વર ઈશ જ પશુપતિ છે. જીવને જ પશુ કહેવામાં આવે છે, જીવ જ વિવેકહીન બની જતાં પશુ કહેવાય છે, પરંતુ જીવ સ્વામીના વશમાં રહે છે, તેથી જીવોનાં સ્વામી સર્વજ્ઞ ઈશ કહેવાય છે. તેનું જ્ઞાન વિભૂતિ ધારણ કરવાથી થાય છે, તેન જણાવી વિભૂતિ ધારણ કરવાની વિધિ દર્શાવે છે. ત્યારબાદ ત્રિપુંડની ત્રીય રેખા વિશે વાત કરે છે. આ ભરમ ધારણ કરવાથી નહાપાતક અને ઉપપાતો નાશ પામે છે. બધાં જ તીર્થોમાં સ્નાન કરવા સમાન છે. જે ભસ્મ ધારણ કરે છે અને દ્ધ મન્ત્રોનો જપ કરે છે તે પુનર્જન્મ પામતો નથી.
૨
For Private And Personal Use Only