________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
સોંગ – ૪.૨
વ્યાકરણ શાસ્ત્રમાં ચુન્ સમાધી વાયુગર્ યોને એ બે ધાતુઓ યોગનાં અર્થમાં પ્રાપ્ત થાય છે. 'યુનિફ્ વોર્ન' ધાતુ મિલન, સંયોગ, જોડવું એ અર્થમાં તથા યુઘ્ન સમાÊ' એ ધાતુ સમાધિના અર્થમાં લેવામાં આવે છે. યોગના સંદર્ભમાં "યુન્ સમાઁ" ધાતુ ખરેખર સાર્થક અને યોગ્ય પ્રતીત થાય છે. કારણ કે યોગ અધ્યાત્મ શાસ્ત્ર છે. તેનું મુખ્ય ધ્યેય સમાધિ જ છે. તત્ત્વવૈશારદીકાર યોગ શબ્દની વ્યુત્પત્તિ આ ધાતુથી ઉત્પન્ન થયેલી માને છે.' ભાષ્યકાર વ્યાસ પણ "ચોમ્ન#મર્ષિ' કહીને આ ધાતુથી જ યોગ શબ્દની વ્યુત્પત્તિ માને છે. સમાધિ શબ્દ જ સ્વરૂપાવાનનો ધોતક છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'યુખિન્ યોને' ધાતુનો અર્થ જીવાત્મા–પરમાત્મ, બન્નેની અપ્રત્યક્ષાનુભૂતિ જ મિલન અથવા એકય છે. તે જ યોગ્ય છે. અદ્વૈતવાદીઓના મતાનુસાર જીવ પરમાત્મામાં લીન થઈ જાય છે, તે આ બાબતનું ા પર્ય નથી.
T
ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ કહે છે. યોન્વિત્તવૃત્તિ નિરોધઃ" વ્યાખ્યાને વિસ્તૃત રીતે સમજાવી; શ્રી ભાણદેવ યોગ એટલે "ચિત્તની વૃત્તિઓનું શાંતિ થઈ જવું – રોકાઈ જવું.” એમ સાધ્યલક્ષી—સાધનલક્ષી બન્ને આ વ્યાખ્યામાં આવી જાય છે. તેમ જણાવી, યોગ એટલે ચિત્તની વૃત્તિમુક્ત અવસ્થા.” આ યોગની સાધ્યલક્ષી વ્યાખ્યા છે; અને "યોગ એટલે ચિત્તની વૃત્તિમુક્ત અવસ્થા સુધી પહોંચાડનાર સાધન માર્ગની આ સાધનલક્ષી વ્યાખ્યા છે.
યોગ એટલે પોતાની પૂર્ણતા મેળવવા માટે વ્યસ્થિત પ્રયત્ન કરવો તે. એ પ્રયત્ન કરવાની શકયતા જીવનમાં પોતાનામાં રહેલ જ છે તેને બહાર લાવવાથી તે સફળ થાય છે. એ પ્રમાણે મનુષ્યના વ્યક્તિત્ત્વને વિરાટ્, વિશ્વ અને પરાત્પર સચ્ચિદાનંદ જોડે એક કરવું એને જ યોગ કહેવામાં આવે છે. "દરેક મનુષ્યનાં પ્રકૃતિગત રીતે તે બાબત હોય જ છે, તેને બહાર લાવવાનો પ્રયત્ન કર.ની જરૂર 3 અને તે પ્રયત્ન એટલે જ પોગ.” તેથી જ શ્રી સ્વામી વિવેકાનંદ કહે છે કેઃ “યોગ એટલે પોતાના આત્માન વિકાસ બેંક જીંદગીમાં અથવા થોડા વર્ષોમાં કરી લેવો તેમ
મૈત્રા, ઉપ.માં પ્રાણ, મન અને ઇન્દ્રિયોનું એક થઈ જવું, એકાગ્નાવસ્થા પ્રાપ્ત થવી, બાહ્ય વિષયોમાંથી વિમુખ થઈને ઇન્દ્રિયોનું મનમાં અને મનનું આત્મામાં જોડાઈ જવું, પ્રાણનું નિશ્ચલ થવું તે
૮૧
For Private And Personal Use Only
'