________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શૌચ અર્થાતુ પવિત્રતા; વાંગમાં આંતરિક અને બાહ્ય અને પવિત્રતા અત્યંત જરૂરી છે. “
સુખી પાણીમાં મૈત્રીની, દુ:ખી પ્રાણીમાં કરુણાની, ને પુણ્યવાનમાં મુદિતાની ભાવના કરી તથા પાપીની ઉપેક્ષા કરી, અથવા મનમાં રાગપ દૂર કરી કિંવા પ્રાણાયામ કરી, હૃદયને પવિત્ર રાખવું, અથવા નેતિ, ધતિને શખપ્રક્ષાલનાદિ ક્રિયાથી શરીરની અંદરના મેલને દૂર કરવા એ આત્યંતર શૌચ કહેવાય છે.
શ્રી ભાણદેવ ચિત્ત વિષયક અને શરીર વિષયક એમ શૌચના બે વિભાગ કરે છે. ચિત્ત વિપકમાં વિચારે, લાગણીઓ, આવેગ અને વૃત્તિઓના શુદ્ધીકરણનો સમાવેશ થાય છે. શરીર સંબંધ શૌચમાંબાહ્ય શોચમાં સ્નાન વગેરે જ્યારે નેતિ, ધતિ, બસ્તિ વગેરે દ્વારા શરીરના અંદરના અવયવોનું શુદ્ધિકરણ જેને તાઁય કહે છે.
મહર્ષિ પતંજલિશૌચ બાબતે જણાવે છે કે... શરીર અપવિત્ર છે તેથી તેના તરફ જુગુપ્તા ઉપજાવી, પોતાના શરીરનો મોહ તેમજ અન્યનાં શરીરને સ્પર્શવાની ઈચ્છા થી નથી અને યોગમાર્ગે આગળ વધી શકાય છે.
દરેક વસ્તુને બ્રહ્મથી અભિન જેવી તે જ્ઞાન છે, મનને નિર્વિષય કરવું તે જ પરમાત્માનું ધ્યાન છે. મનોમલના નાશને જ ધ્યાન કહે છે અને ઇન્દ્રિયનિગ્રહ એ જ શૌચ છે. (૨) નિયમ :*
જન્મના હેતુભૂત કાર્યધર્મથી નિવૃત કરીને મોક્ષના હેતુભૂત નિષ્કામધર્મમાં પ્રેરણા કરનાર તપ વગેરેને નિયમ કહે છે.”
(૧) તપ, (૨) સંતોપ, (૩) દાન, (૪) આસ્તિતા, (પ) લજ્જા, (s) મતિ, (૭) જપ, (૮) વ્રત, (૯) ઈશ્વર પૂજા અને (૧૦) સિદ્ધાંત શ્રવણ કરવું એ દસ નિયમો છે. યોગ સૂકાર” શૌચ, સંતાપ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એ પાંચને નિયમ ગણાવે છે. જયારે જા. દ. ઉપ.માં શૌચને યમમાં ગણાવેલ છે.
(૧) તપ:
વેદમાં વર્ણિત કચ્છ અને ચાન્દ્રાયણ વગેરે વ્રતો દ્વારા દેહને ક્ષીણ કરવો તે તપ છે. મોક્ષનું સ્વરૂપ અને આત્માને પ્રાપ્ત સંસાર–બંધનના વિચારને જ જ્ઞાનીજનો તપ કહે છે.
કચ્છ ચાયણ વગેરે નાની બાબતમાં ડૉ. વેદલંકાર જણાવે છે કે - "વંદમાં કોઈ જગ્યાએ
૮૮
For Private And Personal Use Only