________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યમ-નિયમ વગેરે અષ્ટાંગયોગનાં બાહ્ય અંગ છે, જયારે ધારણા-ધ્યાન-સમાધિ અંતરંગ યોગ છે. પરંતુ બાહ્ય અંગોના આચરણ વિના-સિદ્ધિ વિના જ અંતરંગ યોગ આચરવામાં આવે તો શરીર અને મનને નુકસાન કરે છે, તેમજ રોગનો ભોગ બની જવાય છે. તેથી જ સાધકે ક્રમશઃ યાંગના અંગનો અભ્યાસ કરવો જોઈએ, (૬) ધારણા :
યોગસૂત્ર કાર ધારણા એટલે ચિત્તનું કોઈ એક દેશવિશેષમાં સ્થિર રહેલું બહિરંગ બેગના પર્યાપ્ત અભ્યાસથી શુદ્ધ થયેલું ચિત્ત કોઈ એક સ્થાનમાં એકાગ્ર થાય તેને ધારણ કહે છે.
યોગ ભાણકાર વ્યાસદેશ-વિશેષનો અર્થ શરીરના બાહ્ય અને આધ્યેતર અંગો કરે છે. તેઓ આસ્થાનમાં નાભિચક, હૃદયકમલ, મૂર્ધન્ય જયોતિ, નાસિકાનો અગ્રભાગ તેમજ જિલ્લા વગેરેને ગણાવે છે. અથાતુ પ્રત્યાહાર દ્વારા રોકવામાં આવેલચિત્તને શરીરના અલગ-અલગ પ્રદેશોમાં લગાવીને સ્થિર કરવું તે ધારણા કહેવાય છે. આ જ સંદર્ભમાં મહર્ષિ પતંજલિએ સૂર્ય, ચંદ્ર તથા ધ્રુવમાં સંયમ કરવાની વાત પણ કરેલ છે. મંત્રા. અને યોગચૂડામણી ઉપાબાર પ્રત્યાહારને ધારણા ગણાવે છે. પૂ. ગુરુદેવ "કોઈ યોગ્ય દવેય દેશને વિષે ચિત્તને એકાગ્ર કરવું તે ધારણા કહે છે. આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક એ ત્રણ પ્રકારના ધારણા કરવાના દેશો છે. ઘણા (સ્ત્રી) ધાતે ચા ના 1 9 + fસ્ + પુર્વ રાષ્ટ્ર જે ધારણ કરે છે તે અર્થાતુ બુદ્ધિ યોગના એક અંગ તરીકે પણ મેદિની સ્વીકારે છે. અતઃ ઇન્દ્રિયાને ધારણ કરનાર એમ જણાવેલ છે. ૮
શ્રી જા. દ ઉ૫. ધારણ ના પાંચ પ્રકાર દર્શાવે છે જે શરીરમાં રહેલાં પંચ મહાભૂતોના નિર્દેશ કરે છે. (૧) પોતાના દેહમાં– દેહમાં સ્થિત આકાશમાં બાહાકારાની, (ર) પ્રાણમાં પ્રાણમાં બાહ્ય પ્રાણની, (૩) જઠરાગ્નિમાં- બહાગ્નિની, (૪) જળમ- જળની, (૫) પૃથ્વીમાં– પૃથ્વીની.
આ પાંચ પ્રકારની ધારણા સમયે ક્રમશઃ , , , , વં એ બીજમંત્રોનું ઉચ્ચારણ કરવું. જોઈએ શ્રી જા, દ. ઉપ.માં દર્શાવેલી પંચધારણાઓના વિષયમાં ફળ વગેરે બાબતમાં પૂ. શ્રીમન્નથુરામ છે શર્મા જણાવે છે કે... "સાધકે સર્વપ્રથમ પૃથ્વીતત્ત્વમાં, પછી જલતત્ત્વમાં, પછી તંજ તત્ત્વમાં પછી વાયુતત્વમાં, ને પછી આકાશતત્ત્વમાં ધારણ કરવી."
ધોગતત્ત્વો. આ બાબતને વિસ્તૃત રીતે સમજાવતાં જણાવે છે કે -- ગર્ચા જાનુ સુધીના મામ પૃથ્વી કહેવાય છે, જાનુથી પાયુ સુધીનો ભાગ જલ સ્થાન, યુથી હૃદય સુધીનો ભાગ અગ્નિસ્થાન, હદયથી જૂ સુધીના બાર વાયુ સ્થાન, બૂિના પ્રારંભથી અંત સુધી ભાગ આકાશ સ્થાન કહેવાય છે. આ
૧૦૧
For Private And Personal Use Only