________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક પ્રકારનાં સાંસારિક સુખમય પદાર્થોમાં તથા સ્વગદિકના દૈવી વૈભવોમાં જે બુદ્ધિ ન લોભાય તે પણ મતિ કહેવાય છે (૭) જપઃ
વેદોક્ત પ્રકારથી મંત્રોનું વારંવાર ઉચ્ચારણ કરવજાપ કરવો તેને જપ કહેવામાં આવે છે. વેદોની સમાન જ ધર્મશાસ્ત્ર, પુરાણ, ઈતિહાસ અને કલ્પ-સૂાદિમાં મન સતત લાગેલું રહેવું તેને પણ જપ કહેવામાં આવે છે. જપના વાચિક અને માનસિક એવા બે ભેદ છે. વાચિક જપના પણ "ઉ" અને "ઉપાંશુ એમ બે ઉપ–ભેદ છે, તેજ રીતે માનસિક જપના પણ મન અને ધ્યાન' એમ બે ઉપભેદ છે.
ઉચ્ચ સ્વરથી કરવામાં આવેલ જપ કરતાં ઉપાંશુ જપ હજાર ગણા શ્રેષ્ઠ કહેવામાં આવેલ છે. ઉપાંશુ જપ કરતાં માનસિક જપ હજાર ગણા શ્રેષ્ઠ માનવામાં આવેલ છે. મંત્રને ચાંડાલ વગેરે નીચ વ્યક્તિઓ દ્વારા સાંભળી લેવામાં આવે તો મંત્ર ફલહીન બની જાય છે.
પોતાના સરુએ ઉપદેશ કરેલ મંત્રનું સ્મરણ કરવું તે જપ કહેવાય છે.
વેદોક્ત મંત્રના કૃષિ, છંદ અને દેવતા સ્મરણમાં રાખવા, મંત્રનો અર્થ જાણ્યા વગર કરેલા, જપની સિદ્ધિ જોઈએ તેવી થતી નથી; અર્થ અને ભાત જાણેલો મંત્ર જ ઈચ્છિત સિદ્ધિ આપે છે.
તે
દરેક યજ્ઞ કરતાં જપયજ્ઞ વિશેષ શ્રેષ્ઠ છે, તેથી જ પોતાની ભૂનિમાં ભગવાન વક્ટોમાં જપયજ્ઞ હું છું તેમ જણાવે છે. દર
(૮) પ્રત:
કૃરૂચાન્દ્રાયણાદિ વ્રત. દ્રત પરોક્ષ રીતે તપ જ છે. જેમાં તપ કરી, દઢ બનાવી દ્યોગને અનુકૂળ બનાવવામાં આવે છે.
(૯) ઈશ્વર પૂજા :
અસત્ય ભાષણ વગેરે દોષોથી દૂર રહેવું, રાગ વગેરે વિકારોથી મુકન રહેતુ હદય તથા હિંસા વગેરે ક્રૂરતાથી રહિત કર્મ જ ઈશ્વર પૂજન ૫ છે.
કહોચર ડે અથવા માનસિક ઉપચાર દ્વારા જે પૂજા કરવામાં આવે તેમાં યોગ સાધકે પ્રેમતિ દ્વારા ગદકંઠવાળા તથા રોમાંચિત થઈ જવું જોઈએ. ને એમ થાય ત્યારે જ તે વાસ્તવિક
For Private And Personal Use Only