________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
પણ કહે છે. તેનાથી નિતંબ પર થયેલી અનાવશ્યક ચરબી દૂર થાય છે, રસોળી પ્રારંભિક અવસ્થામાં હોય તો સરળતાથી રાહત મળે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) પદ્માસન :૧૧
બન્ને પગરે બન્ને જાંઘોની ઉપર ઊલટા ક્રમથી રાખીને તેનાં અંગૂઠાને બન્ને : દારા પાછળથી પકડવા તે પદ્માસન કહેવાય છે. આને બદ્ધ પદ્માસન પણ કહે છે. આ આસન સર્વ રોગના ભયને દૂર કરનાર છે.
પૂ. ગુરુદેવ જણાવે છે કે
ડોકને સહજ નીચી નમાવવી, હડપચીને હૃદયસમીપ હૃદયથી ચાર નાંગળા ઉપર) રાખી બેસવું, હાથના પંજાને ચત્તા રાખી જમણા હાથથી જમણા પગનો અંગૂઠ.. ડાબા હાથથી ડાબા પગનો અંગૂÁ(અંગૂઠો તથા તર્જનીચી) પકડો, દષ્ટિને નાસિકાગ્ર રાખવી તે પદ્માસન વા કમલાસન કહેવાય છે.
એક હાથથી એક જ પગના અંગૂઠાને પકડવામાં આવે તો તે અર્ધ પચાસન કહેવાય છે. અભ્યાસીએ શરૂઆતમાં આ રીતે આગળ વધવું જોઈએ.
આ આસનનાં મસ્તક સિવાયનાં શરીરનો મધ્યભાગ સીધાં રહેવાથી શ્વાસ સીધાં ચાલી ની ગતિ મંદ પડવા માંડે છે, વૃત્તિ અનાપસે સ્થિર થવા લાગે છે, શરીરમાં લોહીનું ફરવું યોગ્ય રીતે થવી આરોગ્ય સારું રહે છે, આલસ્ય થતું નથી, ને પૂર્વે થયેલા વ્યાધિઓનું શમન થાય છે. (૪) વીરાસન -૧૪
ડાબા પગને જમણી જાંઘ ઉપર રાખી શરીરને સીધુ કરીને બેસવું તે વીરાસન છે.
પૂ. ગુરુદેવ જણાવે છે કે ડાબા પગને ઢીંચણથી વાળી જાંધની નીયં લઈ તેનો ફણો ખુદાથી નીચે ઉત્તર દક્ષિણ (ડાખો જમણો) આડો રાખવો ને જમણા પગની પાની ડાબા પગના અંગૂઠાને હાર્ડને ગોઠણ ઊંચું રાખીને બેસવું તે વીરાસન કહેવાય છે.
આ આસને બેસવાથી આંખ ઓછી ઈંટ મારે છે, ને અપાન ઉઘ્ન થવાથી શરીરબલ કહે છે. (૫) સિંહાસન :
બન્ને ઘૂંટણોને અંડકોષની નીચે બન્ને બાજુમાં રાખી, બન્ને હાથે ઘૂંટણો ઉપર રાખીને બધી આંગળિયોને ફેલાવી, મુખ ખુલ્લુ રાખીને નાકનાં અગ્રભાગ ઉપર દષ્ટિ કરવી અને ચિત્તને એકાગ્ર કરવું તે સિંહાસન છે.
૯૪
For Private And Personal Use Only