________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગો તમોગુણ કહેવાય છે. આ ગુણો જુદી-જુદી માત્રામાં મિશ્રિત થાય છે અને પરિણામ જુદીજુદી વસ્તુઓ ઉત્પન્ન થાય છે.
ઈશ્વરકુણ સત્ત્વગુણને પ્રકાશમય, પ્રીતિદાયક અને સુખમય છે. રજોગુણ એટલે કે દુઃખ સ્વરૂપ છે અને તમોગુણ વિષાદ એટલે કે મહિસ્વરૂપ છે તેમ જણાવે છે. આ બાબતને સમજાવતાં ડૉ. વસંત પરીખ જણાવે છે કે- "સત્ત્વ એ પ્રકાશ માટે છે. અર્થાતુ વસ્તુમાત્રમાં રહેલા સને--મૂળ તત્વને તે પ્રકાશિત કરે છે. એ રીતે તેને બુદ્ધિ સાથે સીધો સંબંધ છે. સત્ત્વગુણ લધુ છે, પ્રકાશની જેમ જ હળવી છે. તેની વૃત્તિ ઊંચી જવાની એટલે કે સર્જન ઘાપાર કરવાની છે. રજોગુણ તેને ગતિ અર્પે છે. કારણ કે રજોગુણનું ધ્યેય જે પ્રવૃત્તિ છે.”
પરંતુ આ ગતિને અવરોધનાર, તેનું નિયમન કરનાર અને એ અર્થમાં નીચે લઈ જવાની વૃત્તિવાળું બળ તે તમોગુણ છે. સત્ત્વની તદ્ન સામી દિશામાં તમોગુણ પડેલો છે. જો તે આડો ન આવે તો જ
aupank 1 રજોગુણ સક્શણને સક્રિયામાં પ્રયોજી શકે.
ઈશ્વરકૃષ્ણ ગુણોનો પરસ્પર પ્રહાર કેવો હોય છે તે દર્શાવે છે- (૧) અર્વાચન અભિમવ, (ર) અન્યોન્યાશ્રવૃત્તયા, (૩) અન્યોન્યજનનવૃત્તયા, (૪અન્યોમિથુનવૃત્તય એમ ચાર પ્રકારે ગુણો
વર્તે છે
આ ત્રણેય ગુણોના જોડાણને સમજાવવા માટે દીપકનું ઉદા. આપે છે. દીપકમાં જેમ વાટ, તેલ અને જયોત પરસ્પરથી ભિન્ન છે, વિરોધી છે. તેમ છતાં પ્રકાશની ક્રિયામાં તેઓ એક સાથે જોડાઈને કાર્ય કરે છે. તેમ અહા ગુણો પરસ્પર વિરોધી સ્વરૂપ ધરાવતા હોવા છતાં પરસ્પર સંકલિત થઈને કાર્ય કરે છે.
(૪) મુક્તિ
માંગ્યશાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત થતાં મુકિત થાય છે તેમ જણાવે છે. આ મદિન દવ-મુકિન અને વિદે મુક્તિ છે.
જીવન્મુક્તિ;
જ્ઞાન પ્રાપ્ત થતાં મોક્ષ પ્રાપ્ત થાય છે. પરંતુ પ્રારબ્ધ કર્મ માંગવાઇ જાય ત્યાં સુધી આ શરીર છે છે. જેમ કુમારનો ચાક અંત સુધી ફરતો રહે છે. આ અવસ્થા નિષ્કામ અવસ્થા દવ છે. જેને ગીતા સ્થિતપ્રજ્ઞ સ્થિતિ કહે છે.
For Private And Personal Use Only