________________ 30 જ્ઞાનમંજરી અવિનાશી સ્વરૂપ-સુખમય આત્માને જાણીને પિતાના પરમ આત્માનંદને ભેગવનાર થાય છે ત્યારે પરભાવને કર્તા થતું નથી પરંતુ જ્ઞાયક રહે છે. આટલી પ્રસ્તાવના થઈ. વળી આ આત્મા સ્વાધીનપણે પોતાના વિશેષ સ્વભાવની ગુણકરણથી સપ્રવૃત્તિને પણ કર્તા થાય છે, અને પિતાના ગુણકરણના આવરણથી જ્ઞાનચેતના વીર્ય આદિના શપશમને અને તેને અનુસરીને, તેની મદદથી કર્તૃત્વ આદિ પરિણામને કર્તા થાય છે; પરકતૃત્વ આદિ વિભાવ પરિણામથી પરકતૃત્વપણું પ્રાપ્ત થયા છતાં તે જ ગુણ સ્વભાવ-સન્મુખ થતાં કર્તાપણું મટી જાય છે, તેથી સમ્ય દર્શન જ્ઞાન ચારિત્ર પરિણતિથી સ્વરૂપ સાધનનું કતૃત્વ આદિ કરતાં પૂર્ણ ગુણકારણે વડે સાધન કતૃત્વ કરીને ગુણપ્રવૃત્તિરૂપ શુદ્ધ કર્તુત્વ આદિ કરે છે. તેથી જ સાધક, સતમુનિઓ જે કઈ સ્વરૂપ-સન્મુખ છે તેમને પરભાવનું કર્તાપણું નથી એ સાર છે, માત્ર જ્ઞાયકપણું જ છે. - કઈ પ્રશ્ન કરે કે મુનિઓને પરભાવનું અકર્તાપણું કહ્યું તે રાગદ્વેષ કૃત કર્મનું કર્તાપણું કેમ કહ્યું છે? તેને ઉત્તર –સ્વસ્વભાવમાં મગ્ન સાધક મુનિઓને અનભિસંધિજ (અબુદ્ધિપૂર્વક પ્રવર્તતા) વીર્યને અનુસરતા ઉપયોગથી કર્મબંધનું કર્તાપણું છે તથાપિ સ્વાધીન ગુણ પ્રત્યેની પ્રવૃત્તિનું સ્વભાવને અનુસરવું થાય છે તેથી અકર્તાપણું છે અથવા એવંભૂત નયે સિદ્ધપણાના અનુભવના આનંદમાં મગ્ન છે. તેમને તે પરભાવનું કર્તાપણું નથી, અથવા સફદર્શન આદિ ગુણેની પ્રાપ્તિમાં વસ્તુસ્વરૂપની અપેક્ષાએ સ્વરૂપને અનુસરતી સ્વશક્તિને લીધે આત્માને પરભાવનું કર્તાપણું