________________
અધિકાર ચેષ્ટા
[૮૩
.
યાદ આપવા અને ધર્મસ્મૃતિનું ભાન કરાવવા મેતારજ પાત્રની આસપાસ કથાગુન કર્યું” છે. તેમણે પેાતાનું મૂળ વક્તવ્ય એટલી સારી રીતે અને ઉઠાવદાર છટાથી વ્યક્ત કર્યુ છે કે એને પ્રશંસતા રૂઢિના ગુલામ જેતેને પણ જોયા છે. ખરી રીતે મારી દૃષ્ટિએ ઉચ્ચનીચભાવમાં માનનાર અધા જ વર્ગોને એકસરખા મેધ આપવા માટે આ વાર્તા લખાયેલી છે; પાત્ર દેવળ જૈન કથાસાહિત્યમાંથી લીધું છે એટલું જ.
લાભી અને કંગાળ વૃત્તિને માણસ પણ કાઈ ના ઉદાત્ત અને સાત્ત્વિક ત્યાગ જોઈ ક્ષણમાત્રમાં કેવી રીતે ખલાઈ જાય છે, દીન—હીન ટી કેવી રીતે તેજસ્વી બને છે, એ વસ્તુ સ્પષ્ટ કરવા તેમણે દેવદૃષ્ય’ની નાની વાર્તા લખી છે. વાંચવા કે સાંભળવા માંડયા પછી તે પૂરી કરીને જ ઊઠવાનું મન થાય છે, અને અ ંતે વ્યંગ્ય સમજાઈ જાય છે.
હવે બહુ લખાવ્યા સિવાય પ્રસ્તુત મત્સ્ય-ગલાગલ’ નવલકથા વિશે જ કાંઈક કહેવું પ્રાપ્ત થાય છે. સત્ય એ છેઃ લૌકિક અથવા માયિક સત્ય અને લેાકેાત્તર અથવા પારમાર્થિક સત્ય. સામાન્ય જગત પહેલા જ સત્યને આદર કરી તેમાં રસ લે છે. તેને લીધે જ્યારે તે વિડંબનામાં સડાવાય છે ત્યારે તેમાંથી તેને મુક્ત કરવા—અધકારમાંથી પ્રકાશપથ દર્શાવવા—કાઈ ને કાઈ મગળમૂતિ લેાકેાત્તર સત્ય, વિચાર ને વનથી, ઉપસ્થિત કરે છે. એ પ્રકાશમાર્ગોમાંથી ઘણા આશ્વાસન મેળવે છે તે વળી પાછું સામાન્ય જગત તે પુરાણા ચાલેલ ચીલે—અધકારની દિશામાં—જ ગતિ કરે છે. આમ લૌકિક તે લેાકેાત્તર અને સત્યનું ચક્ર વારાફરતી પોતપોતાનું કામ કરે જાય છે. સત્તાની લાલચ, જાતીય આકર્ષણ, સંપત્તિના માહ અને મિથ્યા અભિમાન જેવાં દુસ્તŌાથી પ્રેરાયેલ કાઈ સબળ હંમેશાં પેાતાનાથી નિળ સામે જ બળને પંજો અજમાવે છે. અને પાતાથી વધારે સમથ કે બળશાળી સામે પાછે દીનતા દાખવે છે. આ લૌકિક સત્ય છે. જે વિભૂતિને લોકેાત્તર સત્ય સાક્ષાત્ થાય છે તેનાં વિચાર અને વન તદ્દન જુદાં તરી આવે છે. તે કદી સબળ સામે અયેાગ્ય રીતે નમતું નથી આપતા અને નિષ્મળને માત્ર એની નખળાઈ ને કારણે આવતા કે સતાવતા પણ નથી. ઊલટું, તે પોતાના સમગ્ર મળતા ઉપયોગ નિષ્ફળને દીનતામુક્ત કરી સબળ બનાવવામાં અને સખળને મિથ્યાભિમાનની દિશામાંથી વાળી તેના ખાના વિધિવત્ વિનિયોગ કરવામાં કરે છે. સમયે સમયે આવી લેાકેાત્તર વિભૂતિઓને ઇતિહાસે જોઈ છે. એ વિશે કાઈ ને સદેહ હાય તેા, જાણે તે સંદેહ નિવારવા જ આ યુગે ગાંધીજીને જન્મ ન આપ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org