________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૭૫ દેવહૂતિને આપેલે સાંખ્યતત્ત્વજ્ઞાનને ઉપદેશ વિસ્તારપૂર્વક વર્ણવવામાં આવ્યું છે. શ્વેતાશ્વતરે પનિષદ્દમાં કપિલનું હિરણ્યગર્ભના અવતારરૂપે સૂચન છે. રામાયણમાં વાસુદેવના અવતારરૂપે અને સગરના ૬૦૦૦૦ પુત્રોના દાહક તરીકે કપિલગીનું વર્ણન છે. બૌદ્ધકવિ અશ્વઘોષ બુદ્ધની જન્મભૂમિ કપિલવસ્તુને મહર્ષિ કપિલની વાસભૂમિ તરીકે ઓળખાવી તેનું મહત્વ સૂચન કરવા જાણે એ જ પ્રસિદ્ધ મહર્ષિ કપિલને નિર્દેશ કરતે હેય તેમ લાગે છે. ગમે તેમ હે, પણ એટલું ખરું કે ઓછામાં ઓછું વૈદિક સાહિત્યની પરંપરામાં તે સાંખ્યદર્શનના આદ્ય પ્રવર્તક મહર્ષિ કપિલ જ ગણાય છે. અને “રાનાં પિરો મુનઃ” એમ કહી ગીતા ઋષિશ્રેષ્ઠ તરીકે એ જ કપિલનું બહુમાન કરે છે. કપિલની શિષ્ય-પરંપરામાં આસુરિ અને પંચશિખ એ મુખ્ય છે.૮ છે. પંચશિખનું ષષ્ઠિત જે સંપૂર્ણ સાંખ્યતત્વજ્ઞાનને સંગ્રાહક
૪. શ્વેતાશ્વતપિનિષદ્ (૫-૨) - હિંદ તત્વજ્ઞાનને ઇતિહાસ, પૂર્વાર્ધ, પૃ. ૯૦.
૫. “આ સમગ્ર પૃથિવી ધીમાન વાસુદેવને વશ છે અને એ, એ માધવની મહિષી છે. એ સમગ્ર પૃથિવીને નિરંતર ધારી રાખે છે અને એના પાઍિથી સગરના પુત્ર દગ્ધ થવાના છે” -ક ૨-૩, રામાયણ બાલકાંડ, સર્ગ ૪૦.
હે પુરુષવ્યાઘ! તું શોક ન કર, તારા પુત્રોને વધ કહિત માટે થયેલ છે. અપ્રમેય એવા કપિલે “મહાબળવાળા એ પુત્રોને દધ કરેલા છે” એમ વૈનતેય બે – ૧૭-૧૮ રામાયણ, બાલકાંડ; સર્ગ ૪૧. ' , “ आसीद् विशालोत्तमसानुलक्ष्म्या पयोदपकृत्येव परीतपार्श्वम् । उदनधिष्ण्यं गगनेऽवगाद पुरं महर्षेः कपिलस्य वस्तु" ॥२॥
અશ્વઘોષનું બુદ્ધચરિત સર્ગ–૧ ૭ “અભ્યરથ તાળાં રાત્રી गन्धर्वाणां चित्ररथः सिद्धानां कपिलो मुनि -
નેતા અ. ૨૦, ૦ ૨. ८ " एतत् पवित्र्यमध्य मुनिरासुरयेऽनुकम्पया प्रददौ । ___ आसुरिरपि पञ्चशिखाय तेन च बहुलीकृतं तन्त्रम् " Soli & “सप्तत्यां किल येऽर्थास्तेऽर्थाः कृत्स्नस्य षष्टितन्त्रस्य । आख्यायिकाविरहिताः परवादविवर्जिताश्चेति" ॥७२॥
સાંખ્યકારિકા ચાઈનીઝ બૌદ્ધસંપ્રદાય પ્રમાણે ૬૦૦૦૦ લેક પ્રમાણ “ઘણિતંત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org