________________
અધ્ય
[a
સામુદાયિક પધ્યાત્રાના કારણે તમારામાં ધણી નિર્ભયતા આવશે. અનુભવા થશે, લેાકેાના સંપર્ક થશે. લકાને ઉપયોગી થવા માટે ભૂદાનના કાર્યકર્તાઓને ખેતી, આરોગ્ય, અકારણ વગરે ખીજા ઘણા વિષયે તે અભ્યાસ હાવા જરૂરી છે. તેથી કામ સારી રીતે થશે.
અનુભવાથી વધુ જ્ઞાન મળે છે
આજે તમે પધ્યાત્રાનાં ભાઇ-બહેનેાએ પોતપાતાના જે અનુભવા કહ્યા તે જોતાં એમ લાગે છે કે, કઈક અદ્ભુત થઈ રહ્યું છે. જૂના વખતમાં પરિવ્રાજા હતા તે વખતેાવખત વિચારની આપ-લે કરતા. બૌદ્ધ, જૈન, સાંખ્ય વગેરેમાં આવા પરિવ્રાજકાની પરપરા હતી. એક આચાયની નીચે થાડા ભિક્ષુકા રહેતા હતા પણ જ્યારે આચામાં શિથિલતા આવતી ત્યારે એ સધા તેજહીન થતા. આ પણ એક નવા સધ છે. આમાં વિશે-ષતા એ છે કે દરેક યાત્રી–ટુકડી પધ્યાત્રા કરીને પાછી આવે છે, પેાતાના અનુભવા કહે છે અને વિચારોની આપલે કરે છે. મને લાગે છે કે સેક પુસ્તકા વાંચવા કરતાં આવા અનુભવ તમે કહેા છે તેમ વધુ જ્ઞાન આપે છે. પુસ્તકામાં તો ધણા ભાગે કલ્પનાએ હાય છે.
જે ધવિચાર આજે ચાલી રહ્યો છે તેની અથડામણુ જૂના વિચારે સાથે થશે. કાઈ દિવસ એવું નથી થયું કે જૂના વિચારાએ લડાઈ ન કરી હાય! તેમ તમારે પણ લડાઈ કરવી પડશે. વખત આવ્યે સરકારને પણ વિરાધ કરવા પડશે.
તમે બધા પવિત્ર સકલ્પ માટે ભેગા થયા છે તે માટે હું મારા મનમાં જ આભાર માનું છું, એને સધરીને જ જાઉં છું.
વિનાબાજીએ જે પવિત્ર સ’કલ્પ કર્યો છે તેમાં સમયના સકેત છે, તે પૂરેપૂરા સમજવા જોઈએ. માનવતાનું કલ્યાણ થાય એની એમાં દષ્ટિ રહી. છે. તેમને ૧૯૫૭ સુધીમાં જમીન મળે કે ન મળે એ પ્રશ્ન નથી. ગાંધી-જીએ ૧૯૨૨માં કહેલું કે, ‘ સૂતરના તાંતણે સ્વરાજ લેશું.' લેાકાએ પૂછ્યું કે, ક્યાં છે તમારું સ્વરાજ' તો તેમણે ૧૯૩૮માં હરિપુરાઃ કૅૉંગ્રેસમાં જવાબ આપ્યા કે, “ સૂતરના તાંતણે સ્વરાજ સાચું, પણ તમે સૂતરના તાંતણા કાઢયો છે?' જ્યાં લગી આતમા તત્ત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જાડી ' વાળી પેલી કડીની જેમ તમે જ્યાં લગી
.
.
સૂતરના તાંતણાના આત્મા સમજે નહીં, એ મુજબ કામ કરી નહી, એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org