________________
૧૪]
દુન અને ચિંતન
અનેક રીતે જુદાઇ હાવા છતાં ઉંમર અને સમાનશીલતાની દૃષ્ટિએ મે એને આપેલું · ભગિની ' એ વિશેષણ એની સાથેના મારા સાદશ્ય-સંબંધ ઠીક ઠીક વ્યક્ત કરી શકે.
હેલનને દર્શોન, શ્રવણ અને વાચનની ત્રણે શક્તિઓ એક જ સાથે અને તે પણ છેક જ રૌશવકાળથી ગઈ, જ્યારે મારી તે માત્ર દર્શનશક્તિ ગયેલી અને તે પણ ગ્રામ્યશાળાસુલભ માતૃભાષાના પૂરા અભ્યાસ તેમ જ
જુબાજુના બધા દૃશ્ય પદાર્થોના પ્રત્યક્ષ અવલોકન તેમ જ તત્સંબધી ભાષા અને લેખનવ્યવહાર સિદ્ધ થયા પછી—લગભગ પંદરેક વર્ષની ઉંમરે. ઇન્દ્રિયવૈકલ્ય અને તે પ્રાપ્ત થવાની ઉંમરની દૃષ્ટિએ હેલન મારા કરતાં અનેક ગણી વધારે લાચાર, વધારે બંધનવાળી ખરી. પણ દેશ, કુટુંબ અને બીજા સયેાગાની દૃષ્ટિએ તેનું સ્થાન મારા કરતાં અનેક ગણું વધારે સાધનસંપન્ન અને વધારે સ્વતંત્ર. કથાં અમેરિકા કે જ્યાં જન્મથી રાષ્ટ્ર, સમાજ, અર્થ અને ધર્મનાં બંધનોને સ્પર્શ જ નહીં, અને કયાં હિંદુસ્તાન કે જ્યાં તેવાં અધના વિના ખીન્ને સહજ અનુભવ જ નહીં ? કયાં હેલનના કૌટુંબિક સયેાગે અને કાં મારા? એનાં માતાપિતા અને વાસ્તે દરેક જાતને મા તૈયાર કરવા બુદ્ધિપૂર્વક બધું સર્વસ્વ હોમે છે, જ્યારે મારા પ્રત્યે પૂર્ણ સદિચ્છાવાળા પણ મારા વડીલો સ્વયં વિદ્યાહીન હેાઈ મારા વિકાસમાની કાઈ પણ દિશા સ્વયં જાણવા તેમ જ કાઈ જણાવે તો તે સમજવા છેક જ અસમર્થ. કયાં ઇન્દ્રિયવિકલ માનવાને વિવિધ રીતે શિક્ષિત અને સંસ્કારી અનાવવા કામ કરતા અખૂટ ધીરજવાળા તપસ્વી શિક્ષકાથી શાલતી તપોભૂમિ જેવી અમેરિકાની અપંગ શિક્ષણસંસ્થાએ; અને કયાં અપંગને અનુપયોગી સમજી તેના દુઃખ પ્રત્યેની સાચી સહાનુભૂતિથી એ નિસાસા નાખી, બહુ તે તેને કાંઈક દાન આપી સંતેષ માનનાર, પણ એ અપગની ઉપયેાગિતા અને તેના વિકાસમાની શકયતાના વિચારથી છેક જ અજાણ અને અશ્રદ્ધાળુ, એવા પૌષહીન પુરુષોની જનની કહેવાતી કભૂમિ આર્યાવત ? એક દેશમાં તિથી અબળા ગણાતી અને ત્રણ ત્રણ ઇન્દ્રિયાથી વિલ એવી અપંગ વ્યક્તિને પેાતાનું સુષુપ્ત બધું બળ પ્રગટાવવાની પૂરી તક મળે છે તે તે એ દ્વારા પેાતાની જાતને આખા વિશ્વમાં માન્ય બનાવે છે; ત્યારે ખીજા દેશમાં અપંગની તેમ જ અબળાએની વાત જ શુ, પૌરુષવાન ગણાતા પૂર્ણાંગ પુરુષા સુદ્ધાંને, પશુતામાંથી મુક્ત થવાની અને માનવતા પ્રગટાવવાની ઓછી અને નજીવી તર્ક છે. આત્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org