________________
૨૦૦]
દર્શન અને ચિંતન
છે અને હવે જૈન ધર્મના અભ્યાસ મુખ્યપણે શરૂ કર્યો છે. કયાં એ અપ્રધાન અને નાકરીપ્રધાન ઝાલાવાડનું બ્રાહ્મણ કુટુંબ અને કયાં જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનેા મુખ્ય અભ્યાસ. એ સ્થિતિ જેને માટે જેમ આનંદ આપનારી છે તેમ શરમાવનારી પણ છે. આજે ગ્રેજ્યુએટ કે સ્નાતક થયેલા જૈન, જૈન ધર્મના અભ્યાસ પાછળ ખાસ મડવા હોય એમ હું નથી જાણતા. (ર) ભાઈ પ્રભુદાસ નવસારીના પટેલ જ્ઞાતિના છે. અત્યારે તિબેટન શીખે છે. જર્મન ફ્રેન્ચ એ ભણે છે અને વધારે શીખવા તત્પુર છે. ચાઈનીઝ શીખશે જ, એ જ્યારે શીખી લે ત્યારે ગુજરાત પુરાતત્ત્વ મંદિરમાં આવે એ માગણી કરી છે. ગુજરાતમાં આવે। તલસ્પર્શી અભ્યાસ થાય તો જ સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનુ છીછરાપણું મટી ઊંડાણુ આવે.
કાકા કાલેલકર અને આચાર્ય કૃપાલાનીને રહેવાના સ્થાનના અંતિમ સાનફ્ર ભેટય કરી કાશી જવા ઊપડયો.
પ્રસ્થાન, પુ. ૫, અંક ૬ (વૈશાખ, ૧૯૮૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org