________________
મારા પ’જામને પ્રવાસ
[ ૨૦૭
રસેાઈ પકવવા વગેરેનું કામ ચૂલા ઉપર થાય છે. અહીંની પેઠે ત્યાં સ્ટવન ઉપયાગ થતા નથી. ત્યાંના દૂધમાં, ત્યાંની રસાઈમાં કાંઈક ઓર જ મીઠાશ આવે છે.
અમૃતસર
ગુજરાનવાલામાં ૧૧ દિવસ રહીને અમે અમૃતસર આવ્યા. અમૃતસરની બજારા તે શેરીએ ગુજરાનવાલા કરતાં બહુ જ ચોખ્ખી હતી. અહીંનું પ્રથમ જોવા જેવુ સ્થાન શીખાનું સુવર્ણમ ંદિર હતું. એ મદિરની ભવ્યતા જાણીતી છે. મદિર વિશાળ, સેાનાથી જડેલું અને તળાવની વચ્ચે શહેરના મધ્યભાગમાં છે. આ તળાવનું પાણી અમુક દિવસ પછી કાઢી નાખી બીજું તાજું પાણી ભરવામાં આવે છે. મંદિરમાં શીખાના ગ્રંથસાહેબ એ જ પ્રધાન પૂજ્ય વસ્તુ છે. ગ્રંથસાહેબની ચેામેર ભકત સ્ત્રી-પુરુષોનું એક મેાટુ મંડળ સતત વીંટળાયેલુ હોય જ અને ખૂબ જ ગાનવાદન ચાલતુ હોય. હારમેાનિયમે તે। ત્યાં પણ જૈન મંદિરની પેઠે એટલા બધા પગપેસારા કર્યાં છે કે આપણા પ્રાચીન સુંદર અને ઉસ્તાદી વાદ્યોને સ્થાન રહ્યુ નથી. નવાં વાદ્યોની પેઠે ગાને પણ એવાં ક્ષુદ્ર થઈ ગયાં છે કે પંજાબની એ પ્રાચીન કઇંકળા અને હૃદયબળ આજે વિરલ જ છે. મદિરના ચાકમાં હલવા (શીરા) ની પ્રસાદી ચાખી બહાર નીકળ્યા. થાડા દિવસ પહેલાં શીખેા અને વૈષ્ણવા વચ્ચે ધાર્મિ`ક ખેચતાણ થયેલી. કેટલાક વૈષ્ણવાને શીખ મદિરમાં જતા સાંભળી તેઓને વૈષ્ણવ ધર્માચાર્યોએ ઉશ્કેર્યાં. પરિણામે એ સુવર્ણમદિર જેવું ખીજું વૈષ્ણવ સુવર્ણ મ ંદિર બંધાયું. આ મંદિર દૂરગ્યાના’ સ્થાન ઉપર શહેરના બહારના ભાગમાં આવેલું છે. એ મંદિર સ્પર્ધાજનિત હોઈ તેમાં સેાનું વાપરવામાં આવ્યું છે. મંદિરની રચના, તેનું પ્રમાણ એ અધું શીખદિર જેવું જ છે. તળાવ પણ તેવું જ, બલકે વધારે વિશાળ છે. એક તરફના ભાગની લંબાઈ ૨૫૦ કર્દમથી વધારે છે. શીખદિર કરતાં
આ મંદિરની વિશેષતા મને એ જણાઈ કે અહીં લંગરશ્રી છે. લંગરશ્રી એટલે ભેજનગૃહ. તેમાં વિદ્યાથીઓ, પડિતા કે સાધુ-સ ંતાને ખાવાપીવાની સગવડ છે. સાથે એક સંસ્કૃત પાઠશાળા પણ છે. આ મંદિરનું ઉત્થાપન મારા ગયા પહેલાં થેડા વિસ અગાઉ જ પતિ માલવિયાએ કરેલું. જો કે અમૃતસરમાં જનારને એકને બદલે એ મંદિર જેવાનાં થયાં એ આનંદની વાત છે, પણ આ મંદિરસૃષ્ટિ ધાર્મિક ઝનૂનમાંથી ઉત્પન્ન થયેલી હોવાને લીધે તેટલી જ દુઃખકારક છે, અમૃતસરમાં મારે એક પતિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org