________________
મારે પ’જાઅને પ્રયાસ
[ ૨૧૩
અરસામાં ત્યાં ચૈત્ર સુદ ૧૩ આવી એટલે મહાવીર જયંતીના દિવસ. જૈના
ચા વિરાજમાન અને જૈન સપ્રદાયના પ્રધાન પુરુષ ભગવાન મહાવીરની જયંતી એટલે સામાન્ય રીતે જ તેવખતે મારે કાંઈક ખેલવું એવી માગણી થયું. તેમના અતિ આગ્રહને વશ થઈ તે પ્રસ ંગે જે થાડુંક હું એયેા હતા તેને ટૂંક સાર પ્રસ્થાનના વ્યવસ્થાપકના તેટલા જ આગ્રહ હાવાથી વિષય અહાર હાવા છતાં અત્રે આપું છું.
મહાવીરજયતી પ્રવચન
આ
હિંદુસ્તાનમાં માત્ર દેવપૂન નથી, તેમાં પુરુષપૂર્જા પણ છે, અને અત્યારે તે મુખ્ય છે. જે પુરુષોની પૂજા અસાધારણપણે ચાલે છે તે ચારે ક્ષત્રિય છે. રામ, કૃષ્ણ, યુદ્ધ અને મહાવીર એ ચારે ક્ષત્રિય પુરુષા જાતિના વિશિષ્ટ આદર્શોના આત્મા છે. રામે કુટુબમર્યાદા અને પ્રજાનીતિના આદર્શ પૂરા પાડી મર્યાદાપુરુષાત્તમ તરીકેની ખ્યાતિ મેળવી છે. કૃષ્ણે વિપત્તિમાં માર્ગ કાઢવાની કુશાગ્ર બુદ્ધિ દાખવી જગત સમક્ષ કયાગ મૂક્યો છે. યુધ્ધે વૈયક્તિક જીવનની શાન્તિ માટે ધ્યાન અને સમષ્ટિ જીવનની શાન્તિ માટે ધ્યાને માર્ગ દાખવ્યો છે, ત્યારે મહાવીરે સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રાણીને પણ પેાતાના તરફથી જરાએ ત્રાસ ન થાય એવી રીતે કંડારતમ સંયમ અને તપેામા વનમાં ઉતારી, હજારા અગવડાનું હસતે ચહેરે પાન કરી અહિંસાના પાડે શીખવ્યા છે. આ વારસે માત્ર આતિને નથી પણ તે દ્વારા સમસ્ત વિશ્વને છે.
(
આ
રામની જન્મતિથિ રામનવમીને જૈને પણ જાણે જ, કૃષ્ણની જન્માષ્ટમીને ન જાણનાર બાળક પણ અહીં નહિ હેાય; પરંતુ મુદ્દની જન્મતિથિ જાણનાર વિદ્રાને પણ આ દેશમાં કેટલા છે એ પ્રશ્નના ઉત્તર મેળવવા જનાર સહુને તે આંસુ સારવાં પડે. મહાવીરની જન્મતિથિ જાણનાર જતા કહેશે કે ખુને અને અમારે લેવાદેવા શા છે? પણ જો તે રીતે એક મહાન પુરુષ વિષે ઉદાસીન રહેવા માગતા હોય તે પછી પેાતાના માન્ય મહાવીરને સાંભળવા ખીજાએ આવે એવી આશા રાખવી ખરેખર વધારે પડતી જ ગણાય. આપણા લેાકેાની જ્ઞાનસંકીણુતા અને સંપ્રદાયાંધતા એ એ તત્ત્વાએ જ આપણને સામાજિક, ધાર્મિક, કે રાજકીય ક્ષેત્રમાં ગુલામ બનાવી રાખ્યા છે. રામને ભક્ત કૃષ્ણ, મુદ્દ મહાવીર વિષે કાંઈ ન જાણે:—અથવા માત્ર વિરાધની દષ્ટિએ જાણે, તેવી જ રીતે કૃષ્ણ, મુદ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org