________________
આબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણે
[૧૭૭ પ્રવૃત્તિ અને વિચારેને સાક્ષી રહ્યો છું.
બાબુ દયાળચંદજી એક જીવતી જાગતી ઉત્સાહભૂતિ હતા, ઊગતી પેઢીને ઉદાર અને શક્તિસંપન્ન બનાવવા માટે તેઓ પ્રયત્નશીલ હતા, પથે અને ગચ્છોના ઝઘડા મિટાવવાના પક્ષપાતી તેમ જ દરેક રાષ્ટ્રીય કાર્યને વેગ આપવાના વલણવાળા હતા. આવી વિરલ વ્યક્તિ ૭૫ વર્ષ જેટલી પાકટ ઉંમરે વિદાય લે ત્યારે પણ તેને વિગ સાલ્યા વિના રહી ન શકે. આગરા આવી વ્યક્તિની ખેટ જ્યારે પૂરશે એ અત્યારે કહેવું કઠણ છે, પણ આશા છે કે બાબુજીએ વાવેલ બીજ ક્યારેક તે ઊગી જ નીકળશે.
“જૈન” તા. ૧૧–ર–૧૫૬
1
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org