________________
અર્થ,
[૯૭ બ્રહ્મદેશ, સારનાથ અને કુશિનારા આદિમાં બૌદ્ધ પરંપરાને અનુસરી સમાધિ ભાવનાઓ પણ કરેલી. તેમણે ચિત્તનિરીક્ષણને અભ્યાસ તે એટલે બધે વધારે કે હું જ્યારે જ્યારે મેંગશાસ્ત્ર અને જૈન તથા બૌદ્ધ પરંપરાના ધ્યાનમાર્ગની શાસ્ત્રીય વાતે કાઢું ત્યારે તેઓ એ વિષેનું જાણે સ્વાનુભૂત ચિત્ર જ ન હોય તેમ નિરૂપણ કરે.
આવા એક વિદ્યા, પ્રજ્ઞા અને સમાધિના આરાધકનું ટૂંકું પણ પ્રેરક એવું જે જીવનચરિત આ પુસ્તિકા સાથે સંકળાયેલું છે, તેનું મૂલ્ય “બેધિચર્યાવતાર'માં નિરૂપેલી પારમિતાઓ અંગેના પ્લેકેથી જરાય ઓછું નથીવાચકે એને માણે.
એક બધિચર્યાવતાર' (નવજીવન પ્રકાશન)નું પુરોવચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org