________________
૧૧૬ ]
દેશન અને ચિંતન
ખાતરી થઈ. માણસ ગમે તેવે શક્તિશાળી ને કાર્યકર હોય છતાં શક્તિ અને કાર્યની સમતુલા જો રાખી ન શકાય તેા એકંદર તે પાતે અને પાછળની પ્રજા નુકસાનીમાં જ રહે છે.
લાકસેવક ગાખલેના અવસાન પછી અમદાવાદમાં લિગીરી દર્શાવવા માટે એક સભા મળેલી. પૂ. ગાંધીજીએ એક વાત કહેલી તે આજે પણ મારા મન ઉપર તેવી જ તાજી છે. તેમણે કહેલું કે, ‘ગોખલેએ કામ બહુ ખેંચ્યું, જીવનકાળના નિયમાને પૂરી રીતે તે ન અનુસર્યાં, તેમણે કામ બહુ કીમતી કર્યુ. છે, પણ વધારે પડતું કામ ખેંચવાથી એકદરે તે પેાતાની સેવાવૃત્તિમાં નુકસાનમાં જ રહ્યા છે. અને આપણે પણ તેમની પાસેથી લાંબા વખત લગી જે સેવા મેળવી શકત તેથી વંચિત જ રહ્યા છીએ.’ મને લાગે છે કે મેઘાણી વિષે પણ આમ જ બન્યું છે.
ખીજા કાઈ સાધારણ માણસ કરતાં અસાધારણ વ્યક્તિનું જ અન લાંબુ હાવું જોઈ એ. તેથી એકદરે તે પાતાના ક્ષેત્રમાં વધારે સેવા અપી શકે છે, અને પ્રજાને પણ એની કીમતી સેવાના લાભ મળે છે. સેવા લેનાર અને દેનાર જો પ્રમાણુમર્યાદા ન સાચવે તે સરવાળે બન્નેને નુકસાન જ થાય છે. યુરોપના આધુનિક લેખમાં એચ. જી. વેલ્સ કે બર્નાડ શો જેવા ઘણાય છે, જેઓએ આખી જિંદગી પોતપોતાની ઢબે સાહિત્ય સર્જનમાં જ આપી છે. તેમનુ દીવન જોતાં જ એમ લાગે છે કે તે શક્તિ અને કામની મર્યાદા આંકી સમતુલા સાચવતા હોવા જોઈ એ. અને વવાની કળા વધારે સારી રીતે જાણતા હોવા જોઈ એ. આપણા દેશમાં ઠક્કરબાપા કે ગાંધીજી જેવા જે દી બ્વન દ્વારા લોકસેવા કરી રહ્યાછે . તેને આધાર આ સમતુલા જ છે એમ હું માનું છું.
"
""
મેધાણીનાં પુસ્તકામાંથી આખેઆખાં મેં ત્રણ જ સાંભળ્યાં છે. વેવિશાળ,” ... પ્રભુ પધાર્યા ’” અને “ માણસાઈના દીવા.’’ છેલ્લે મહીડા ચદ્રક વખતનું પ્રવચન, રાજકેાટની સાહિત્ય સભાના પ્રમુખ તરીકેનું ભાષણ અને સંસ્કૃતિ ’’ માંના “ લોકકવિતાના પારસમણિ ’ લેખ ઃ આટલા અતિ અલ્પ વાચન અને અતિ અલ્પ પરિચયે મારા મન ઉપર ઊંડામાં ઊંડી છાપ એક જ પાડી છે અને તે એ કે મેધાણી ખીજું બધું ગમે તે હોય કે નહિ પણ એમનામાં જે સમભાવી તત્ત્વ છે, નિર્ભય નિરૂપણુક્તિ છતાં નિષ્પક્ષતા સાચવવાની શક્તિ છે તે ભાગ્યે જ ખીજા કાઈ એવા સમ` કૃવિ, ગાયક કે લેખકમાં હશે. તેો।ીજા કેટલાક મહાન લેખકે તે સાહિત્ય સામેની પેઠે વાડાબંધીમાં
""
<<
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org