________________
સ્મૃતિશેષ દાદા
[૧૧૧ સંધ સદા જોવા મળતું, તેમ જ એક પછી એક કામ ઉકેલાતું પણ જોવા મળતું; એ જ રીતે દાદા પાસે પણ જોવા મળતું. ગાંધીસ્મારકને લગતાં કામે હેય, કસ્તુરબા ટ્રસ્ટમાંથી ચાલતી અનેક સંસ્થાઓના કાર્યકર્તાઓ આવેલા હોય, શહેરના અને બીજા પ્રશ્નો હોય, કેટલાક જણ એમ ને એમ સલાહ લેવા આવ્યા હોય, પણ એ બધાને ઉકેલ ધીરજ અને સમજણપૂર્વક કરે અને કોઈને અણગમતે નિર્ણય સંભળાવ્યો હોય તેય તેને હસતે કરી વિદાય કરે. આ તેમની સિદ્ધિ, એ ગાંધીજીની સિદ્ધિની જ યાદ આપતી.
–બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org