________________
આચાર્ય શ્રી આત્મારામજી
[૯૭ પથ્થરની ગરજ પૂરી પાડે છે. સંશોધન, અતિહાસિક ગષણાઓ અને વિઘાઓ ક્યાં પૂરી થાય છે તે કોઈ ન જ કહી શકે, તેથી તે દિશામાં સમગ્ર પુસ્નાર્થ દાખવી પગલું ભરનારને નાનકડો શો ફાળો પણ બહુ જ કિંમતી ગણા જોઈએ. આ દૃષ્ટિએ “અજ્ઞાન તિમિર ભાસ્કર' ઉપર વિશેષ કામ કરવા ઈચ્છનાર પ્રૌઢ સંશાધક અને એતિહાસિકને પુષ્કળ અવકાશ છે.
[સંવત ૧૯૮પના જયેષ્ઠ સુદ ૮ શુક્રવારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં શ્રી વિજયવલ્લભસૂરિના અધ્યક્ષપણું નીચે ઉજવાયેલી શ્રી આત્મારામજીની જયંતી પ્રસંગે આપેલ વ્યાખ્યાન]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org