SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શ્રી આત્મારામજી [૯૭ પથ્થરની ગરજ પૂરી પાડે છે. સંશોધન, અતિહાસિક ગષણાઓ અને વિઘાઓ ક્યાં પૂરી થાય છે તે કોઈ ન જ કહી શકે, તેથી તે દિશામાં સમગ્ર પુસ્નાર્થ દાખવી પગલું ભરનારને નાનકડો શો ફાળો પણ બહુ જ કિંમતી ગણા જોઈએ. આ દૃષ્ટિએ “અજ્ઞાન તિમિર ભાસ્કર' ઉપર વિશેષ કામ કરવા ઈચ્છનાર પ્રૌઢ સંશાધક અને એતિહાસિકને પુષ્કળ અવકાશ છે. [સંવત ૧૯૮પના જયેષ્ઠ સુદ ૮ શુક્રવારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં શ્રી વિજયવલ્લભસૂરિના અધ્યક્ષપણું નીચે ઉજવાયેલી શ્રી આત્મારામજીની જયંતી પ્રસંગે આપેલ વ્યાખ્યાન] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy