________________
બ્રાહ્મણ—શ્રમણ ધ્રુવજી [૯]
ગુજરાતમાં ધ્રુવ ધણા છે અને હતા, પણુ ધ્રુવજી તે એક જ. જેમ ગાંધી ઘણા પણ ગાંધીજી એક. માલવીય ઘણા પણ માલવિયજી એક મનમેાહન. તેમ ધ્રુવજી કહેતાં જ આનંદશંકરભાઈ ના ખાધ સૌને થઈ જાય. આ ૭ ’ પદનું મહત્ત્વ ધ્રુવસાહેબના જીવનમાં જે જોવા મળે છે, તે અહીં બતાવવાને ઉદ્દેશ છે.
C
ધ્રુવજી જન્મે બ્રાહ્મણુ અને તેમાંય મુત્સદ્દી નાગર એટલે વિદ્યાવૃત્તિ, ડહાપણ અને ભાષાસૌષ્ઠવ પર પરાગત હોય એ તે સામાન્ય તત્ત્વ થયું, પણ એમણે એ તત્ત્વના ખીજાએએ નહિ સાધેલ એવા અસાધારણુ વિકાસ સાધ્યા હતા. શ્રમદીક્ષા લે તેનામાં કમકાંડી અહિંસાવૃત્તિ ઊતરવા મંડે છે અને પરપરાગત તપાત્રતા પણ સહેજે હાય છે. પણ ધ્રુવજીની અહિંસા વૃત્તિ અને તપોવૃત્તિ જુદા પ્રકારની હતી તે અંદરથી ઊગેલી અને બ્રાહ્મણદર્શનથી પરિમાર્જિત થયેલી હતી, જેને લીધે તેમનું વ્યક્તિત્વ ધડાયું.
.
લગભગ ત્રીસ વર્ષ પહેલાં અધ્યયન કરી પહેલવહેલા હું કાશીથી ગુજરાતમાં ગયા ત્યારે ‘ વસંત 'માંનાં થોડાંક વચ્છનાં લખાણા જોયાં અને એમના તરફ ખેંચાયા. ક્રમે ક્રમે એમનાં નીતિશિક્ષણ', ' હિન્દુ ધર્મ'ની બાળપોથી, ' ધ વર્ણન, ' ' આપણા ધર્મ', ' હિન્દુ વેધમ'' આદિ પુસ્તકે જોયાં, અને તેમની મારા ઉપર એવી ઊંડી અસર થઈ, જે અદ્યાપિ કાયમ છે, કે પછી તા મને કાઈ પણ ધાર્મિક પાઠ્યક્રમ ખાખત પૂછે ત્યારે હું ધ્રુવજીનાં એ પુસ્તકા સર્વપ્રથમ સૂચવું છું, જો કે ઘણા સાંપ્રદાયિક જૈનો મારી સંપ્રદાય બહારનાં પુસ્તકાની આવી સૂચનાથી નવાઈ પામતા. પણ મારે તેા જાણે એ વ્યવસાય જ થઈ પડેલે. તે એટલે લગી કે ગુજરાત અહારના પ્રાંતામાં પણ હું ધ્રુવજીનાં પુસ્તકાની સૂચના કરવાનું ચૂકતા નહિ. ખીજી બાજુ તે વખતે કૈાઈ છાપામાં ધ્રુવચ્છ વિશે એમ લખાયેલું વાંચ્યાનુ યાદ છે કે ધ્રુવજી બેશક અડંગ અભ્યાસી અને ઢગલા"ધ વિવિધ વિષ્ણેાનાં પુસ્તકાનુ સતત અવલોકન કરનાર છે તેમ જ સુયૅાગ્ય અધ્યાપક છે, પણ તે એટલા બધા મિલનસાર નથી. એમનામાં નાગરસુલભ અતડાપણું, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org