________________
૪૪]
દર્શન અને ચિંતન નભાવના પ્રમાણે વર્તે નહીં, તે સ્વરાજ ક્યાંથી થાય?વિનોબાજીએ ૧૯૫૭ સુધીનું કહ્યું તેની પાછળ આવી ભાવના છે. વિનોબાજીએ બી વાવેલ છે તે નક્કર છે. આપણે (આપણુ કાર્યરૂપી ક્ષેત્રમાં) ભૂમિ બરાબર છે, બીજ બરાબર છે એ બધું જોવું રહ્યું. આ પાક તે પૂરે થતું નથી. પાંચ વર્ષ પછી પણ નવા પ્રશ્નો હશે. અત્યારનું કરેલું ત્યારે ઓછું લાગશે. બધે ચાલી રહેલી ખેંચતાણમાંથી આવો કોઈ નો માર્ગ કાઢયા વગર ગતિ જ નથી. નહીંતર તે નેતાઓ બુદ્ધિને યોગ્ય ઉપયોગ ભૂલશે. બુદ્ધિ આજે ગમે એમ વેડફાઈ રહી છે. વિનોબાજીએ તે બુદ્ધિ, શક્તિ વગેરે બધા માટે એક ચાવી શોધી છે. તેને આ રીતે જેટલા અંશે કઈ કામમાં લેશે તેટલે અંશે સાર્થક થશે. '
–પ્રસ્થાન, કારતક ૨૦૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org