________________
“૧૨૬૦ ]
દર્શન અને ચિ’તન
આવી રીતે અસત્ય ઉત્તરના પ્રયાગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ અપવાદરૂપે વાદમાં પણ વિરુદ્ધ નથી. આ ઉત્તર આપતાં બેંકે હેમચંદ્ર જ૫ને વાથી જુદી કથારૂપે નથી સ્વીકારતા, છતાં છલ, જાતિના પ્રયાગ કરવા વિષેના અક્ષપાદના મતને તો તે કાઈ ને કાઈ રીતે સ્વીકારી જ લે છે.
નિગ્રહનું સ્વરૂપઃ—ન્યાયદર્શન વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિને નિગ્રહ કહે અને બૌદ્ધ વિદ્વાનો સાધનાંગના અકથન અને દોષના અપ્રદર્શનને નિગ્રહ કહેર છે. ત્યારે જૈન તાર્કિકા પરાજયને જ નિગ્રહ માને છે અને પરાજયનું સ્વરૂપ પતાવતાં કહે છે કે પોતાના પક્ષની સિદ્ધિ ન થવી એ જ પરાજય છે.
પરિશિષ્ટ ૬ વિભાગ ૧
ન્યાયસૂત્રવૃત્તિમાંનું કથાપદ્ધતિવિષયક કેટલુંક વન
ગૌતમના ન્યાયસૂત્ર ઉપર એ વૃત્તિનામક ગ્રંથા મળે છે. તેમાં પહેલે ગ્રંથ જયંતની ન્યાયમજરી અને બીજો વિશ્વનાથની ન્યાયમૂત્રવૃત્તિ. આ બેમાં ન્યાયમ’જરી પ્રાચીન છે. પહેલાં તેને પનપાદનમાં વધારે પ્રચાર હતા એમ લાગે છે કે કારણ, સ્યાદ્નાદરત્નાકર, રત્નાકરાવતારિકા, સ્યાદ્રાદમજરી આદિ જૈન ગ્રંથામાં ન્યાયમંજરીને અનેક વાર ઉલ્લેખ આવે છે. પણ હમણાં તે પ્રચારમાં નથી. આજકાલના અભ્યાસક્રમમાં વિશ્વનાથની ન્યાયસૂત્રવૃત્તિ નિયત
૧. નિવ્રુત્તિવૃત્તિપ્રતિપત્તિશ્ર નિપ્રજ્ઞસ્થાનમ્ | ન્યાયવ્. . ૧, આર, ઘૂ. ૧૬, ૨. આ વિષયની ચર્ચા અકલકે અષ્ટશતીમાં અને વિદ્યાનદીએ અષ્ટસહસ્રીમાં સવિસ્તર કરી છે. જીએમસી પૃ. ૮૧. અકલંક અને વિદ્યાન'દીના એ શાસ્ત્રાને હેમચંદ્રે સૂત્રમદ્દ કરી તેની વિસ્તૃત ટીકા પણ લખી છે.
नाप्यसाधनाङ्गवचनादोषोद्भावने ॥ २-१-३५ ॥ स्वपक्षस्यासिद्धिरेव पराजयो नासाधनाङ्गवचनमदोषोद्भावनं च यथाह धर्मकीर्ति :-' असाधनाङ्गवचनमदोषोद्भावनं હ્રયોઃ । નિઃસ્થાનમન્યત્તુ ન યુજ્ઞમિતિ ને−તે ।।” માનમોમાંલા રૃ. ૪૨, દ્વિ. પં. ૧૧. વિશેષાર્થીએ આ ત્રણે ગ્રંથે સરખાવવા. અહી વિસ્તારભયથી બધા પૂણ્ ઉલ્લેખા ન આપી શકાય.
૩. મસિદ્ધિ: વાનઃ || ત્રમાળમીમાંસા ૨-૧-૨૨; સ નિપ્રદો વાજ્ઞિતિવાતિનો 1 પ્રમામીમાંસા -૨-1-૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org