________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૫૯ શકાય તેટલા માટે અને ગતાનુગતિક સાધારણ જનતા તેવા વિતા કુશળ પંડિતેથી ઠગાઈ કુમાર્ગે ન જાય એમ વિચારી કારુણિક મુનિએ છળ, જાતિ વગેરેને ઉપદેશ કર્યો છે.
આના ઉત્તરમાં હેમચંદ્ર કહે છે કે અસત્ય ઉત્તરથી પ્રતિવાદીનું ખંડન કરવું એ યોગ્ય નથી. કારણ કે મહાત્માઓ અન્યાય વડે જ કે યશ મેળવવા ઈચ્છતા નથી. માટે છલાદિને પ્રવેગ કરે અનુચિત હોવાથી જલ્પ એ વાદથી જુદી કથા સિદ્ધ થતી નથી. આ જ વાત તેણે છલ,. જાતિ આદિના ઉપદેશક અક્ષપાદનો પરિહાસ કરતાં અન્યાચારોદ્વત્રિાિ માં. રૂપાન્તરથી કહી છે :
“પ્રાકૃત લકે સ્વભાવથી જ વિવાદઘેલા હોય છે તેમાં વળી તેઓને લ, જતિ અને નિગ્રહસ્થાન જેવાં માયિક તને ઉપદેશ કરવો અને તે વડે પ્રતિવાદીના મર્મોને ભેદવાનું સાધન પૂરું પાડવું એ અક્ષપાદમુનિની ખરેખર વિરક્તિ છે !”
| હેમચંદ્રના આ ઉત્તર ઉપર અક્ષપાદનો અનુગામી આગળ વધી દલીલ કરે છે કે કઈ પ્રબળ પ્રતિવાદીને લેવાથી અગર તેને જયને લીધે થતા ધર્મનાશની સંભાવનાથી પ્રતિભા કામ ન કરે ત્યારે ધૂળની પેઠે અસત્ય ઉત્તરે ફેંકવામાં આવે, તે એવી બુદ્ધિથી કે તદ્દન હાર કરતાં સંદેહદશામાં રહેવું એ. ઠીક છે તે એમાં શો દેષ? આ દલીલને ઉત્તર હેમચંદ્ર આપે છે કે
१. नैवम् , असदुत्तरैः परप्रतिक्षेपस्य कर्तुमयुक्तत्वात् न ह्यन्यायेन अयं यशोधनं वा महात्मनः समीहन्ते । प्रमाणमीमांसा पृ. ३८, द्वि. पं. ५
२. स्वयं विवादपहिले वितण्डापाण्डित्यकण्डलमुखे जनेऽस्मिन् । मायोपदेशात्परमर्म भिन्दन्नहो विरक्तो मुनिरन्यदीयः ।।
3. अथ प्रबलप्रतिवादिदर्शनात् तम्जये धर्मध्वंससंभावनातः प्रतिभाक्षयेण सम्यगुत्तरस्याप्रत्तिभासादसत्तरैरपि पांशुभिरिवावकिरनेकान्तपराजयाद्वरं सन्देह इति. धिया न दोषमावहतीति । प्रमाणमीमांसा पृ. ३८, द्वि. पं. ६.
४. न, अस्यापवादिकस्य जात्युत्तरप्रयोगस्य कथान्तरसमर्थनसामर्थ्याभावातू वाद एव द्रव्यक्षेत्रकालभावानुसारेण यद्यसदुत्तरं कथञ्चन प्रयुजीत किमेतावता कथान्तरं प्रसज्येत तस्माजल्पवितण्डानिराकरणेन वाद एवैकः कथाप्रथां लभत इति ચિતમ્ ! ઝમાનમીમાંસા 9. ૨૮, દ્રિ. ૬. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org