________________
૧૪૬ ]
દર્શન અને ચિંતન તે પુરુષોમાં ઉપહાસપાત્ર બને છે. એટલા માટે સનાં મનમાં સ્થાન મેળવવા -તત્પર થનારે શાસ્ત્ર કરતાં પ્રશમના વિષયમાં જ તેમણે પ્રયત્ન કરે જોઈએ. જે ૨૭ છે
आक्षिप्य यः स्वसमयं परिनिष्ठुराक्ष : पश्यत्यनाहतमनाश्च परप्रवादान् । आक्रम्य पार्थिवसभाः स विरोचमानः શાકાહાન્ન પિત પતિ ૨૮
જે પિતાના સિદ્ધાંતનું સ્થાપન કરી નિર્ભય મન અને નિષ્ફર નેત્રવાળે થઈ પ્રતિવાદીઓ સામે જુએ છે તે રાજસભા ઉપર કાબૂ મેળવી તેજસ્વી અને પિતાના શત્રુઓને શેક અને જાગરણના દુઃખથી દુર્બળ કરી મૂકે છે. કે ૨૮ છે
किं गर्जितेन रिपुषु त्वभितोमुखेषु किं त्वेव निर्दयविरूपितपौरुषेषु । वाग्दीपितं तृणकृशानुबलं हि तेजः
कल्पात्ययस्थिरविभूतिपराक्रमोत्थम् ॥ २९ ॥
સમુખ થઈ બેઠેલા શત્રુઓમાં ગર્જન કરવાથી શું થવાનું છે? તેમ જ નિર્દયભાવે જેઓ પૌરુષ નિહાળી રહ્યા હોય તેમની વચ્ચે પણ ગર્જન કરવાથી શું થવાનું છે ? કારણ કે વાણીથી પ્રકટાવેલું તેજ માત્ર ઘાસના અગ્નિ જેટલું બળ ધરાવે છે. કલ્પાંત સુધી સ્થિર રહે તેવું તેજ પરાક્રમથી જ પ્રકટી શકે છે. કે ૨૯ છે
परिचितनयः स्फीतार्थोऽपि श्रियं परिसंगतां न नृपतिरलं भोक्तुं कृत्स्नां कृशोपनिषदबलः । विदितसमयोऽप्येवं वाग्मी विनोपनिषक्रियां
न तपति यथा विज्ञातारस्तथा कृतविग्रहाः ॥ ३२ ॥
જેમ સમૃદ્ધિશાળી અને નીતિ હોવા છતાં પણ જે રાજા રહસ્યબળથી દુર્બળ હોય છે તે તે પ્રાપ્ત થયેલી સંપૂર્ણ સંપત્તિને ભેગવી શકો નથી, તેમ શાસ્ત્રોને જ્ઞાતા હોવા છતાં (વાદના) રહસ્યને ન જાણતે હેય તે તે (જનસમૂહમાં) દીપી ઊઠતો નથી. કારણ કે જે (વાદી અગર રાજા) જે રીતે જ્ઞાતા હોય તે રીતે તે વિગ્રહ કરી શકે. એ ૩૨ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org