________________
૧૨૩૪ ]
દર્શન અને ચિંતન (૫) અધ્યક્ષોને સેવીને-અનુસરીને જે વાદ થાય તે. (૬) પિતાના તરફદારે સાથે અધ્યક્ષને મેળવી લઈ અમર અધ્યક્ષોને
પ્રતિવાદીના વિરોધી બનાવી જે વાદ થાય તે.
છેવટે સ્થાનાંગમાં જે દશ દે બતાવવામાં આવ્યા છે તેમાં પણ ઘણું દષો વાદકથા સાથે જ સંબંધ ધરાવે છે. તેમને સાર નીચે પ્રમાણે - (1) પ્રતિવાદી તરફથી થતા ક્ષોભને લીધે જે મોટું બંધ થાય તે તજાત દે. (૨) બોલતાં વિસ્મૃતિ થાય તે સ્વતિભંગ દોષ. (૩) મર્યાદા સાચવનાર અધ્યક્ષ કોઈ પણ કારણથી વાદી ઉપર દેષ કરી
કે તેના વિષયમાં બેદરકાર રહી પ્રતિવાદીને જય આપે અગર તેને
સ્મૃતિની તક આપે તે પ્રશાસ્તુદેષ. (૪) વાદીએ મૂકેલા દેશને ખેટી રીતે પરિહાર કરે તે પરિહરણ દેષ. (૫) સાધ્યવિકલવ આદિ દષ્ટાંતોષ તે સ્વલક્ષણદોષ. (૬) સાધ્યના પ્રત્યે સાધનમાં જે વ્યભિચારદેષ આવે તે કારણદોષ.
અસિદ્ધ, વિરુદ્ધ આદિ દેવાભાસો તે હેતુષ. (૮) પ્રતિવાદીના મતમાં આવી જવું તે સંક્રમણ દેવું. તેને પરમતાભ્યનુજ્ઞા
પણ કહે છે. (૯) છળ આદિ દ્વારા જે પરાજયના પ્રસંગે આવે તે નિગ્રહદોષ. (૧૦) પક્ષના બાધિતત્વ આદિ દોષ તે વસ્તુદોષ.
કથા પદ્ધતિ અને તદંતર્ગત ન્યાયવાક્યને લગતું જે વર્ણન સંક્ષેપમાં ઉપર સ્થાનાંગમાંથી આપવામાં આવ્યું છે તે બધું વર્ણન શ્રીમદ્ ભદ્રબાહુકૃત ગણાતી દશવૈકાલિક નિર્યુક્તિમાં આપેલું છે. નિર્યુક્તિકારે એ બધું વર્ણન કરીને તેની સાથે ન્યાયવાક્યને ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ બતાવ્યું છે. દશવૈકાલિકના પ્રથમ અધ્યયનમાં ધર્મનું વર્ણન છે. તેથી નિર્યુક્તિકારે તે જ વસ્તુ લઈ તેમાં ન્યાયવાક્યને ઉપગ ફુટ રીતે કરેલો છે. તે કહે છે
૧ જુઓ, સ્થા. ટી. પૃષ્ટ ૩૬૫..
२ दसविहे दोसे पं. तं. तज्जातदोसे, मतिभंगदोसे, पसत्थारदोसे, परिદૂરળ, સરળ, વાળ, દેવો, વૈશામાં નિngયુરો સ્થા. જુ. જરૂ.
3. कत्थइ पंचावयवं दसहा वा सव्वहा न पडिसिद्धं । न य पुण सव्वं માર ટૂંકી વિગમવાયું છે . ૨. નિ. ના. ૧૦; જુઓ, પા. ૩૨ ગાથા ૪૯ થી ૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org