________________
૧૨૪૦ ]
૧
સધાયસ ભાષાના અધિકારીએનું સ્વરૂપ:——જેને ચર્ચાસ્પદ વિષયનુ જ્ઞાન અને અન્ય વિષયની માહિતી હોય, જે પોતાના પક્ષ રજૂ કરવા તથા સામાને ઉત્તર આપવાને સમર્થ હૈાય, જેને ગુસ્સા ન હોય, જેની વિદ્યા અધૂરી કે વિકૃત ન હેાય, જે ગુણુદ્વેષી ન હોય, જે પોતે સમજી શકે તેવા હાય અને ખીજાને પણ સમાવી શકે તેવા હાય, જે સહિષ્ણુ અને પ્રિયભાષી હાય તેવાની જ સાથે સધાયસ'ભાષા થાય છે.
દર્શન અને ચિંતન
સધાયસ ભાષા કરતી વેળાની ફરજોઃ—વિશ્વસ્ત થઈને ચર્ચા કરવી, સામાને વિશ્વસ્ત ચિત્તે પૂછ્યું, અને વિશ્વસ્ત ચિત્તે પૂછતાં સામા પ્રતિવાદીને પોતાનું વક્તવ્ય સ્પષ્ટપણે કહેવું; પરાજ્યના ભયથી ગભરાવું નહિ અને સામાને પરાજિત કરી ખુશ ન થવું; સામે મેલનારાઓ વચ્ચે આત્મશ્લાધા ન કરવી; અજ્ઞાનથી એકાન્તગ્રાહી (એકતરફી જ ) ન થવું; અજ્ઞાત વસ્તુ ન કહેવી; પ્રતિવાદીના અનુનય ( સમજાવટ )થી બરાબર સમજી જવું; પ્રતિવાદીને પણ વખતે અનુનય કરવા—આ બધાં કબ્યામાં સાવધાન રહેવું. અહીં” સુધી અનુલોમ (સધાય)સંભાષા વિધિ થઈ.
વિગૃહ્વસ ભાષા (વિજયેચ્છામૂલક ચર્ચા ):——જો પોતામાં વિદ્યાના ઉત્કષ વગેરે ગુણે! જોવામાં આવે તે જ વિશ્વસ'ભાષામાં ઊતરવું. આ ચર્ચીના અધિકારીનું સ્વરૂપ સધાયસભાષાના અધિકારીના ઉપર્યુક્ત સ્વરૂપથી તદ્દન વિપરીત સમજવું. એટલે કે અધૂરા જ્ઞાનવાળા, ક્રાધી અને હઠીલે। હોય તે
આ ચર્ચાને અધિકારી હેાય છે. વિશૃદ્ઘભાષા (જપ કે વિતણ્ડા ) શરૂ કર્યાં પહેલાં પ્રતિપક્ષીની ભાષણવિષયક વિશેષતાએ, તે પ્રતિપક્ષી પેાતાથી ચઢિયાતા છે કે ઊતરતા છે એ વિશેષતા અને ખાસ સભાની વિશેષતા એ બધાની પરીક્ષા કરી લેવી. કારણ કે સાચી પરીક્ષા જ બુદ્ધિમાનને કાઈ પણ કાય માં પ્રવૃત્ત થવા કે નિવૃત્ત થવા પ્રેરે છે.
પરીક્ષા કરવાના ગુણાઃ——શાસ્ત્રાભ્યાસ, તેનું સૂક્ષ્મ જ્ઞાન, યાદદાસ્તી, પ્રતિભા, વક્રાક્તિ—આ ઉચ્ચ ગુણા છે.
ગુસ્સો, અનિપુણતા, ખીકણપણું, વિસ્મરણશીલતા, અસાવધાનપણું, —આ હલકી જાતના ગુણા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org